ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

\(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત B, C અને E
  2. B ફક્ત B અને D
  3. C ફક્ત A અને D
  4. D ફક્ત B, D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત B, C અને E

Step-by-step Solution

Detailed explanation

(A) (B) Xe ની સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. (C) O-Xe-O બંધકોણ \( 120^{\circ} \) ની નજીક હોય છે. (D) F-Xe-F બંધકોણ \( 180^{\circ} \) ની નજીક હોય છે. (E) \( XeO_{2}F_{2}\) માં Xe પાસે 14 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app