ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  2. B વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

Methyl orange is weak base . Benzenoid structure (Yellow Coloured) \(\rightleftharpoons\) Quinonoid structure (Red Coloured) Statement \(I\) - FALSE Statement \(II\) - FALSE
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app