ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.

  1. A \(5\)
  2. B \(8\)
  3. C \(9\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(9\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{n}_2 \lambda_2=\mathrm{n}_1 \lambda_1\) \(\frac{\mathrm{n}_2}{\mathrm{n}_1}=\frac{\lambda_1}{\lambda_2}=\frac{450}{650}=\frac{9}{13}\) \(\mathrm{n}_2=9\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app