JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)
- A \(8000\)
- B \(9000\)
- C \(7000\)
- D \(6000\)
Answer & Solution
Correct Answer
(B) \(9000\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(M_1 \times V_1\right)=\left(M_2 \times V_2\right)\) \(V _2=10\,L\) \(\text { Water added }=10-1\) \(=9 \text { Litre }\) \(=9000\,mL\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : \([6]\) એન્યુલીન, \([8]\) એન્યુલીન, સિસ-\([10]\) એન્યુલીન અને ટ્રાન્સ -\([10]\) એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે કારણ \(R\) : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - સોડિયમની આયનીકરણ ઊર્જા \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં છે. જો \(242 \mathrm{~nm}\) તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકરણ કરવા માટે પૂરતું હોય તો, તે _______ છે.JEE Mains 2024 Hard
- ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ \(\frac{1}{\mathrm{T}}\) ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
JEE Mains 2020 Hard - સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આપેલ સમીકરણની સંહતિ માટે \(x+y+z=6\) \(x+2 y+\alpha z=10\) \(x+3 y+5 z=\beta\), નીચે ના પૈકી ક્યૂ અસત્ય છે ?JEE Mains 2023 Hard
- હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનના દ-બ્રોગ્લી તરંગની આવૃત્તિ _______ \(\times 10^{13} \mathrm{~Hz}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે : \(R_{\mathrm{H}}\) (રીડબર્ગ અચળાંક) \(=2.18 \times 10^{-18} \mathrm{~J}\).] (\(h\) પ્લાન્કનો અચળાંક) \(=6.6 \times 10^{-34}\) J.s.JEE Mains 2024 Medium
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{1 + {{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{1 + {{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{1 + 4\,\cos \,6\theta }
\end{array}} \right| = 0\) થાય તો \(\theta \in (0, \pi /3)\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard - વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{-3}^{101}\left([\sin (\pi x)]+e^{[\cos (2 \pi x)]}\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard