ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર \(0.5\, mm\) જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?

  1. A ઋણ , \(2\, \mu m\)
  2. B ધન , \(10\, \mu m\)
  3. C ધન , \(0.1\) \(\mu m\)
  4. D ધન , \(0.1\) \(mm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ધન , \(10\, \mu m\)

Step-by-step Solution

Detailed explanation

Least count of screw gauge \(=\frac{\text { Pitch }}{\text { no. of division on circular scale }}\) \(=\frac{0.5}{50} mm =1 \times 10^{-5} m\) \(=10\, \mu m\) Zero error in positive
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app