ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 

  1. A ચલિત કલા વાયુ હોઇ શકે 
  2. B સ્થાયી કલા એ ખૂબ ઝીણો ધન અધિશોષક હોય છે 
  3. C અલગીકરણ એ દ્રાવ્યના ચલિત અને સ્થાયી ક્લા વચ્ચેના સંતુલન પર આધાર રાખે છે. 
  4. D પેપર ક્રોમેટોગ્રાફી એ Partition ક્રોમેટોગ્રાફીનો પ્રકાર છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સ્થાયી કલા એ ખૂબ ઝીણો ધન અધિશોષક હોય છે 

Step-by-step Solution

Detailed explanation

Partition chromatography is the process of separation where by the component of the mixture get distributed into two phases that may be liquid-liquid, liquid gas but not to solid-gas.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app