JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\([\)ચિત્ર]\(]\) સાથે બ્રોમીન અને \(KOH\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે \(RNH _{2}\) આપે છે. પ્રક્રિયામાં મધ્યવર્તી તરીકે બને છે તે શોધો.

- B \(R - NH - Br\)
- C \(R - N = C = O\)
Answer & Solution
Correct Answer
(C) \(R - N = C = O\)
Step-by-step Solution
Detailed explanation
The given reaction is Hoffmann-Bromide degradation method.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(27^{\circ}\,C\,200\,mL\) પાણીમાં \(2.0\,g\) પ્રોટીન જેનું મોલર દળ \(60\,kg\,mol ^{-1}\) છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ \(\dots\dots\dots\) (ઉપયોગ \(R\) \(=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2022 Easy
- શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક \(2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}\) છે. જો \(25\, seconds\) પછી પ્રક્રિયાની સાંદ્રતા \(0.5\, M\) હોય તો શરૂઆતની સાંદ્રતા ......... \(M\) માં શું હશે ?JEE Mains 2013 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 Medium
- પ્રબળ \(H_2SO_4\) ની હાજરી માં પ્થેલિક ઍસિડ રિસોર્સિનોલ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?JEE Mains 2014 Hard
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?JEE Mains 2019 Hard
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 Medium
- નીચે આપેલા ધાતુ કાર્બોનિલ્સમાંથી ક્યા એક માં \(C O\) એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?JEE Mains 2024 Hard
- \(NaOH\) અને \(HCl\) ની જુદી જુદી સાંદ્રતાવાળા અને જુદા જુદા કદના નીચે ચાર દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. તો ક્યા એકની \(pH\) નું મૂલ્ય \(1\) થશે ?JEE Mains 2018 Medium
- \(\displaystyle\sum_{n=1}^{10} \left( \dfrac{528}{n(n+1)(n+2)} \right)\) શેના બરાબર છે:JEE Mains 2026 Hard
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium