JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.
- A \(N _2 H _4 \cdot HCl\)
- B \(CH _3 NH _2 \cdot HCl\)
- C \(NH _4 Cl\)
- D \(NH _2 OH . HCl\)
Answer & Solution
Correct Answer
(B) \(CH _3 NH _2 \cdot HCl\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _3 NH _2 . HCl \underset{\text { fusion }}{\stackrel{ Na }{\longrightarrow}} NaCN\) and \(NaCl\) \(NaCN\) gives \(+ve\) test for nitrogen and \(NaCl\) gives \(+ve\) test for halogen
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 \times 10^{12}\,Hz\) આવૃત્તિવાળા વિકિરાણના એક મોલ ફોટોનની ઉર્જા \(......\,kJ\,mol ^{-1}\) છે.\(h =6.626 \times 10^{-34}\,JS\) \(\left. N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\right)\)JEE Mains 2023 Medium
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ક્યા ક્ષારનું જલીય દ્રાવણ \(1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?JEE Mains 2016 Medium
- \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \(50000.020 \times 10^{-3}\) માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- 3, 3-ડાઈમિથાઈલહેક્સ-1-ઈન-4-આઈન માં, અનુક્રમે _______ \(\mathrm{sp}^3\), _______ \(\mathrm{sp}^2\) અને _______ sp સંકરિત કાર્બન પરમાણુઓ હોય છે :JEE Mains 2025 Easy
- જો વર્તુળ \(x^{2}+y^{2}-2 x-6 y+6=0\) નો કોઈ એક વ્યાસ એ કેન્દ્ર \((2, 1)\) વાળા બીજા એક વર્તુળ \('C'\) ની જીવા હોય, તો તે વર્તુળની ત્રિજ્યા .......... થાય.JEE Mains 2021 Medium
- આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
JEE Mains 2013 Medium - \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છેJEE Mains 2021 Hard
- જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.JEE Mains 2021 Hard
- જો \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય દર્શાવે છે . જો \(n \in N ,\left(1-x+x^{3}\right)^{n}=\sum_{j=0}^{3 n} a_{j} x^{j}\), તો \(\sum_{j=0}^{\left[\frac{3 n}{2}\right]} a_{2 j}+4 \sum_{j=0}^{\left[\frac{3 n-1}{2}\right]} a_{2 j+1}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard