JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(1.80\, g\) ઓક્સીજન ધરાવતું એક સંયોજન \(\left( C _{x} H _{y} O _{z}\right)\) નું સંપૂર્ણ દહન કરતા \(2.64\, g\, CO_2\) અને \(1.08\, g\, H_2O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.
- A \(51.63\)
- B \(63.53\)
- C \(53.33\)
- D \(50.33\)
Answer & Solution
Correct Answer
(C) \(53.33\)
Step-by-step Solution
Detailed explanation
\(n _{ c }= n _{ co _{2}}=\frac{2.64}{44}=0.06\) \(n _{ H }=2 \times n _{ H _{2} O }=\frac{1.08}{18} \times 2=0.12\) \(m _{0}=1.80-12 \times \frac{2.64}{44}-\frac{1.08}{18} \times 2\) \(=1.80-0.72-0.12=0.96 gm\) \(\% 0=\frac{0.96}{1.80} \times 100=53.33 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા \(\mathrm{p}\) - બ્લોક તત્ત્વોના ઑક્સાઇડ પૈકી, ઉભયધર્મી સ્વભાવ ધરાવતા ઑક્સાઇડની સંખ્યા _______ છે. \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2\)JEE Mains 2024 Hard
- યાદી I ને યાદી II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (કસોટી) યાદી - II (અવલોકન) A. \(Br _2\) જળ કસોટી I. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટી II. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે) C. ફેરિક ક્લોરાઈડ કસોટી III. લાલ રંગ દેખાય છે D. 2,4 - DNP કસોટી IV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે JEE Mains 2024 Medium - \(MnF _4, MnF _3\) અને \(MnF _2\) પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(.....B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
- નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 Hard - લેસાઇનની કસોટી _______ ના શોધ માટે વપરાય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\sqrt{1-x^2}\,dy + \left(y\sqrt{1-x^2} - x\cos^{-1}x\right)dx = 0\), \(x \in (0, 1)\) અને \(\displaystyle\lim_{x\to 1^-} y(x) = 1\) નો ઉકેલ છે. તો \(y\left(\dfrac{1}{2}\right)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2026 Medium
- \(12\,g\) એક વિદ્યુત-અવિભાજ્ય \((A)\)નું દ્રાવણ જ્યારે \(1000\,mL\) પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર \(0.05\,M\) ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.\(A\) નું પ્રમાણ સૂચક સૂત્ર \(CH _2 O\) છે.તો \(A\)નું આણ્વીય દળ \(........\,g\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સંઘટન \(\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}\) ના સંકીર્ણ \(X\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા \(3.83\, BM\) છે. તે \(AgNO_3\) સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો \(X\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Hard
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આ રૂપાંતરણ ઓછા ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Cl} \xrightarrow{\mathrm{HO}^{-}} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}+\mathrm{Cl}^{(-)}\)
વિધાન II: આ રૂપાંતરણ વધુ ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy