ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

\(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.

  1. A \(120^{\circ}\)
  2. B \(107^{\circ}\)
  3. C \(102^{\circ}\)
  4. D \(116^{\circ}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(102^{\circ}\)

Step-by-step Solution

Detailed explanation

\(N F _{ 3 }\) , સંકરણ : \(sp ^3\) \(NF _3\) માં એકાકી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા = 10 \(NF _3\) માં બંધકોણ \(\approx 102^{\circ}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app