JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.
- A \(2\)
- B \(4\)
- C \(5\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
There are Five amino acids and four peptide linkages.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy - પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- નીચે આપેલ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. \(n = 3, l = 2, m = +1\)
B. \(n = 4, l = 0, m = 0\)
C. \(n = 6, l = 1, m = 0\)
D. \(n = 5, l = 1, m = +1\)
E. \(n = 2, l = 1, m = +1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 Easy
- ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે અવલોકનો \(\mathrm{x}_{\mathrm{i}}(1 \leq \mathrm{i} \leq 10)\) એ સમીકરણો \(\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)=10\) અને \(\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)^{2}=40\) નું સમાધાન કરે છે. જો \(\mu\) અને \(\lambda\) એ અનુક્રમે અવલોકનો \(\mathrm{x}_{1}-3, \mathrm{x}_{2}-3, \ldots ., \mathrm{x}_{10}-3,\) નો મધ્યક અને વિચરણ હોય તો ક્રમયુક્ત જોડ \((\mu, \lambda)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો રેખાઓની સંહતિ \(x+ ay+z\,= 3\) ; \(x + 2y+ 2z\, = 6\) ; \(x+5y+ 3z\, = b\) ને એકપણ ઉકેલ શકય ન હોય તો . . .JEE Mains 2018 Hard
- ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા \(3\) અને વધુમાં વધુ \(6\) ધટકો ધરાવતા \(A \times B\) ના ઉપગણોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - ધારો કે \(x=x(t)\) અને \(y=y(t)\)એ અનુકર્મે વિકલ સમીકરણો \(\frac{\mathrm{dx}}{\mathrm{dt}}+\mathrm{ax}=0\) અને \(\frac{\mathrm{dy}}{\mathrm{dt}}+\mathrm{by}=0\) ના ઉકેલો છે, જ્યાં \(\mathrm{a}, \mathrm{b} \in \mathrm{R}\). \(x(0)=2 ; y(0)=1\) અને \(3 y(1)=2 x(1)\),આપેલા છે, જેના માટે \(x(t)=y(t)\) થાય તેવું \(t\), નું મૂલ્ય ............. છે.JEE Mains 2024 Hard