enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?
- A \(CO_2, NO_2, ClO_2, SiO_2\)
- B \(PCl_3,Al Cl_3, BCl_3, SbCl_3\)
- C \(BF_3, NF_3, PF_3,Al F_3\)
- D \(BF_4^- , CCl_4 , NH_4^+ , PCl_4^+\)
Answer & Solution
Correct Answer
(D) \(BF_4^- , CCl_4 , NH_4^+ , PCl_4^+\)
Step-by-step Solution
Detailed explanation
All have tetrahedral structure
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard
- \(KI\) ના \(20\%\) (mass/mass) દ્રાવણની મોલાલિટી થશે ? (\(KI\)નુ મોલર દળ \( = 166\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પિક્રિક એસીડ એ \(2,4,6\) - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે. વિધાન \(II\) : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ \(- 2,4 -\) ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર \(\mathrm{HNO}_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.JEE Mains 2015 Hard
- નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- વિકલ સમીકરણ મેળવો કે જે પરવલયોની સંહતિ દર્શાવે છે કે જેમાં પરવલયની અક્ષ \(\mathrm{y}\)-અક્ષને સમાંતર છે અને જેની નાભીલંભની લંબાઈ એ બિંદુ \((2,-3)\) નું રેખા \(3 x+4 y=5\) થી અંતર જેટલી હોય.JEE Mains 2021 Hard
- સૂચિ \(-I\) અને સૂચિ \(- II\) ને યોગ્ય રીતે જોડો
સૂચિ \(I\) સૂચિ \(II\) \((a)\) બેન્ઝાલ્ડીહાઈડ \((p)\) ચલિત કલા (Mobile phase) \((b)\) એલ્યુમિના \((q)\) અધિશોષક \((c)\) એસિટોનાઇટ્રાઇલ \((r)\) અધિશોષિત JEE Mains 2019 Hard - ધારોકે L એ રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z+3}{6}\) છે તથા S એ L પરના એવા તમામ બિંદુઓ (a, b, c) નો ગણ છે, જેના રેખા L ની દિશામાં રેખા \(\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z-9}{0}\) થી અંતર 7 છે. તો \(\sum_{( a , b , c ) \in S }\ ( a + b + c )=\) ___ .JEE Mains 2026 Medium
- જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 Hard
- ધારોકે \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \vec{b}=\hat{i}-2 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}=-\hat{i}+4 \hat{j}+3 \hat{k}\).જો \(\vec{d}\) એ \(\vec{b}\) અને \(\vec{c}\) બન્ને ને લંબ સદિશ હોય,અને \(\vec{a} \cdot \vec{d}=18\) હોય, તો \(|\vec{a} \times \vec{d}|^2=.....................\)JEE Mains 2023 Hard
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 Hard