JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં એક કાર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કર્ષણની સાથે \(\mathrm{FeSO}_4\) ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ ક્યાં તત્ત્વ/ તત્ત્વોની હાજરી સૂચવે છે?
- A \(\mathrm{Br}\)
- B \(\mathrm{N}\)
- C \(\mathrm{N}\) અને \(\mathrm{S}\)
- D \(\mathrm{S}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{N}\) અને \(\mathrm{S}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Fe}^{2+} \xrightarrow[\text { Conc. } \mathrm{H}_2 \mathrm{SO}_4]{\mathrm{H}^{+}} \mathrm{Fe}^{+3}\) \(\mathrm{Fe}^{+3} \xrightarrow{-\mathrm{SCN}} \mathrm{Fe}(\mathrm{SCN})_3(\) blood red colour \()\) લોહીના લાલ રંગનો દેખાવ નાઇટ્રોજન અને સલ્ફર બંનેની હાજરી સૂચવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 Hard
- બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium
- જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ 10 mm Hg ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ 0.2 છે. જો બાષ્પ દબાણમાં ઘટાડો 20 mm Hg હોય, તો દ્રાવકનો મોલ અંશ શું હશે?JEE Mains 2025 Medium
- ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પાસે જગ્યા સિવાયની તમામ સ્થિતિમાં સમાન વિન્યાસ છેJEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે. કારણ \(R\) : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને \(0.15\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે \(0.2397 \,{~g}\) \(AgBr\) પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આણ્વિય દળ : સિલ્વર \(=108\), બ્રોમિન \(=80]\)JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium
- જો \(z\) એ વાસ્તવિક સંકર સંખ્યા ન હોય તો \(\frac{{\operatorname{l} m{z^5}}}{{{{\left( {lmz} \right)}^5}}}\) ની ન્યૂનતમ કિમત મેળવો.JEE Mains 2015 Hard
- જો \(\mathrm{a}=\sin ^{-1}(\sin (5))\) અને \(\mathrm{b}=\cos ^{-1}(\cos (5))\) , તો \(\mathrm{a}^2+\mathrm{b}^2 =\) ...........JEE Mains 2024 Medium
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard