JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
A પ્રવાહી સ્તંભની ઊંચાઈ \(0.04 \mathrm{~cm}\) ચોક્કસ ત્રિજ્યાના સાબુના પરપોટાના વધારાના દબાણને સંતુલિત કરે છે. જો પ્રવાહીની ઘનતા \(8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(0.28 \mathrm{Nm}^{-1}\) હોય, તો સાબુના પરપોટાનો વ્યાસ _______ \(\mathrm{cm}\) છે. (જો \(g=10 \mathrm{~ms}^{-2}\))
- A \(8\)
- B \(7\)
- C \(6\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(\rho g h=\frac{4 S}{R}\) \(\Rightarrow R=\frac{4 \times 0.28}{8 \times 10^3 \times 10 \times 4 \times 10^{-4}}\) \(\Rightarrow \frac{0.28}{8} \mathrm{~m}=\frac{28}{8} \mathrm{~cm}\) \(\Rightarrow R=3.5 \mathrm{~cm}\) વ્યાસ \(=7 \mathrm{~cm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળવાળો યોરસ બ્લોક \(30^{\circ}\) ને ખૂણે રહેલ સમતલ પરથી \(g / 4\) જેટલા પ્રવેગથી સરકે છે. તો ગતિક ધર્ષણાંકનું મૂલ્યJEE Mains 2023 Medium
- \(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે.JEE Mains 2026 Medium
- જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
JEE Mains 2021 Medium - \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે.JEE Mains 2019 Hard
- પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- એક \(LC\) દોલકમાં, જો ઈન્ડકટર અને સંધારકનું મૂલ્ય અનુક્રમે બમણું અને આઠગણું કરવામાં આવે તો દોલકની આવૃત્તિ તેની મૂળ પ્રાકૃતિક આવૃત્તિ \(\omega_0\) કરતા \(x\) નું મુલ્ય \(.........\) થશે.JEE Mains 2023 Easy
- એક રેડિયો એકિટવ દ્વવ્યનો \(3\) દિવસમાં તેના મૂળ જથ્થાના \(1/8\) માં ભાગ સુધી ધટાડો થાય છે. જો \(5\) દિવસ બાદ \(8 \times 10^{-3}\,kg\) દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... \(g\) હશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - બિંદુ \(P (-3,2), Q (9,10)\) અને\( R (a, 4)\) એ \(PR\) વ્યાસ વાળા વર્તુળ \(C\) પર આવેલ છે. બિંદુુ \(Q\) અને \(R\) પર ના \(C\) ના સ્પર્શકો બિંદુ \(S\) માં કાપે છે. જો \(S\) એ રેખા \(2 x-k y=1\) પર આવેલ હોય, તો \(k=.........\)JEE Mains 2023 Hard
- ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે.JEE Mains 2023 Medium
- સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?JEE Mains 2021 Medium