JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
ઉપરની પ્રક્રિયામાં નીપજ બનવા માટે નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક સુસંગત છે ?

- A \(NaBH _{4}\)
- B \(NH _{2}- NH _{2} / C _{2} H _{5} \stackrel{\ominus}{ O }\stackrel{\oplus}{Na }\)
- C \(Ni / H _{2}\)
- D \(\operatorname{Red} P + Cl _{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(NH _{2}- NH _{2} / C _{2} H _{5} \stackrel{\ominus}{ O }\stackrel{\oplus}{Na }\)
Step-by-step Solution
Detailed explanation
To reduce the carbonyl groups into alkane wolf - kischner reduction is used, without affecting the double bond.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
- આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.JEE Mains 2023 Medium
- એક ટેટ્રાપેપ્ટાઇડ " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (Gly), એલાનીન (Ala), વેલીન (Val), લ્યુસીન (Leu) પ્રત્યેક સમાન મોલર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક એમિનો એસિડનો સમાવેશ કરતા શક્ય ટેટ્રાપેપ્ટાઇડ્સ (ક્રમ) ની સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
-

0.1 મોલ સંયોજન 'S' નું વજન _______ g થશે. (આપેલ છે કે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - \(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કયા માં હાઈડ્રોજન પેરોકસાઈડ રિડકશનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2023 Medium
- ધારોકે રેખા \(\frac{x}{1}=\frac{6-y}{2}=\frac{z+8}{5}\) એ રેખાઓ \(\frac{x-5}{4}=\frac{y-7}{3}=\frac{z+2}{1}\) અને \(\frac{x+3}{6}=\frac{3-y}{3}=\frac{z-6}{1}\)ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\)માં છેદે છે. તો સમતલ \(2 x-2 y+z=14\)થી રેખાખંડ \(AB\)નાં મધ્યબિંદુનું અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- જો વક્ર \(y =f( x )= x \log _{ e } x\) \((x>0)\) નો બિંદુ \((c, f(c))\) આગળનો સ્પર્શકએ બિંદુઓ \((1,0)\) અને \(( e , e )\) ને જોડતી રેખાખંડને સમાંતર હોય તો \(c\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- બે જાણીતા અવરોધ \(R \Omega\) અને \(2 R \Omega\) અને એક અજ્ઞાત અવરોધ \(X \Omega\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરિપથમાં જોડેલા છે. જો પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(X \Omega\) હોય, તો X નું મૂલ્ય _________ \(\Omega\) છે.
JEE Mains 2026 Hard - \(50\, ohm\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ \(0.002\, A\) પ્રવાહ વહી શકે છે.તેને \(0 -0.5\, A\) જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(ohm\) અવરોધ જોડવો પડે?JEE Mains 2019 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 Medium