JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2013
- મધ્યમ
- MCQ
આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવો
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(Li_2^- < Li_2^+ < Li_2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Correct option
(b) \(\mathrm{Li}_{2}-<\mathrm{Li}_{2}^{+}<\mathrm{Li}_{2}\)
Explanation:
\(\mathrm{Li}_{2}(3+3=6)=\sigma 1 \mathrm{s}^{2}, \quad \hat{\sigma} 1 \mathrm{s}^{2}, \sigma 2 \mathrm{s}^{2}\)
Bond order \(=\frac{N_{b}-N_{a}}{2}=\frac{4-2}{2}=1\)
\(\mathrm{Li}_{2}^{+}(3+3-1=5)=\sigma 1 \mathrm{s}^{2}, \dot{\sigma}^{2} 1 s^{2}, \cdot \sigma 2 s^{1}\)
Bond order \(=\frac{3-2}{2}=\frac{1}{2}=0.5\)
Bond order \(=\frac{4-3}{2}=\frac{1}{2}=0.5\)
Stability order is \(\mathrm{Li}_{2}>\mathrm{Li}_{2}^{+}>\mathrm{Li}_{2}^{-}\) (because Li \(_{2}^{-}\) have more number of electrons in antibonding orbitals which destabilises the species).
Chemistry ના વધુ પ્રશ્નો
- બળતણ કોષ, હાઇડ્રોજન અને ઓક્સીજન નો બળતણ તરીક ઉપયોગ કરતા, \(A\). અવકાશયાન ઉપયોગ થાય છે. \(B\). વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે \(40 \%\) ક્ષમતા ધરાવે છે. \(C\). એલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે . \(D\). પર્યાવરણીય- અનુકૂલ છે. \(E\). વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- \(10 \mathrm{~mL}\) વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતાં તે \(40 \mathrm{~mL}\) \(\mathrm{CO}_2(\mathrm{g})\) અને \(50 \mathrm{ml}\) પાણીની બાષ્પ આપે છે. હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 મધ્યમ - કયો પ્રક્રિયક \(1-\) એસિટિક એસિડમાં નેફ્થાઇલએમાઇન અને સલ્ફેનિલિક એસિડની શોધ માટે વપરાય છે?JEE Mains 2021 મધ્યમ
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 અઘરું
- નીચેની પ્રકિયા માટે \(445\,g\) \(C_{57}H_{110}O_6\) માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. \(\mathrm{g}\) જણાવો. \(2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)\)JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 અઘરું
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 મધ્યમ
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 અઘરું
- \(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.JEE Mains 2023 મધ્યમ
- સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 સરળ
- દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 સરળ