ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
  • JEE Mains 2019
  • અઘરું
  • સંખ્યાત્મક

નીચેની પ્રકિયા માટે \(445\,g\) \(C_{57}H_{110}O_6\) માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. \(\mathrm{g}\) જણાવો. \(2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(495\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(2{C_{57}}{H_{110}}{O_6}(s) + 163{O_2}(g) \to \) \(114C{O_2}(g) + 110{H_2}O(l)\)

\(\frac{{Moles\,of\,{C_{57}}{H_{110}}{O_6}}}{2} = \frac{{Moles\,of\,{H_2}O}}{{110}}\)

\(\frac{{\frac{{445}}{{890}}}}{2} = \frac{{\frac{{Mass\,of\,{H_2}O}}{{18}}}}{{110}}\)

Mass of \(H_2O = 495\,g\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ