JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
\(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\frac{ CV }{\varepsilon_0}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\phi=\frac{q_{\text {in }}}{\epsilon_0}\)
\(=\frac{Q}{\epsilon_0}\)
\(=\frac{C V}{\epsilon_0}\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા (A) : આપેલી કોણીય આવૃત્તિ \(\omega\) સાથેની સરળ આવર્ત ગતિ માટે, પ્રારંભિક સ્થાન \(x_0\) અને પ્રારંભિક વેગમાન \(p_0\) જાણવું એ કોઈ પણ સમયે \(t\) પર સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે પૂરતું છે.
કારણ (R): કંપવિસ્તાર અને કળાને \(x_0\) અને \(\mathrm{p}_0\) ના પદમાં દર્શાવી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ - 663 nm પર કાર્યરત 6 mW લેસર ઉદ્ગમ વડે પ્રતિ સેકંડે એકસમાન ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા _________ છે.
( \(h =6.63 \times 10^{-34} J . s\) અને \(c =3 \times 10^8 m / s\) આપેલ છે)JEE Mains 2026 અઘરું - આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 મધ્યમ - \(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે.JEE Mains 2023 સરળ
- એક ભૌતિક રાશિ \(z\) બીજા ચાર આવકલોકન \(a,b,c\) અને \(d\) પર \(z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}\) મુજબ આધાર રાખે છે. \(a, b, c\) અને \(d\) ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(2 \%, 1.5 \%, 4 \%\) અને \(2.5 \%\) છે. \(z\) ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા \(\%\) હશે?JEE Mains 2020 મધ્યમ
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે.JEE Mains 2022 મધ્યમ
- જો \(\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m\) અને \(\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m\) છે. સદિશ \(\vec{A}\) નો સદિશ \(\vec{B}\) ની દિશામાંના ધટકનું મૂલ્ય \(.....m\) થશે.JEE Mains 2022 મધ્યમ
- રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓનેJEE Mains 2021 મધ્યમ
- એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
JEE Mains 2026 અઘરું - \(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.)JEE Mains 2022 મધ્યમ