ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.

  1. A 5 : 2
  2. B 5 : 12
  3. C 12 : 5
  4. D 2 : 5
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 5 : 2

Step-by-step Solution

Detailed explanation

\(\left| P _{ A }\right|=\left| P _{ B }\right|\) \(0.5\left(\frac{1}{ R _1}+\frac{1}{ R _2}\right)=\frac{0.7}{ R _2}\) \(\frac{5}{ R _1}=\frac{2}{ R _2}\) \(\frac{ R _1}{ R _2}=\frac{5}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app