ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

બળતણ કોષ, હાઇડ્રોજન અને ઓક્સીજન નો બળતણ તરીક ઉપયોગ કરતા, \(A\). અવકાશયાન ઉપયોગ થાય છે. \(B\). વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે \(40 \%\) ક્ષમતા ધરાવે છે. \(C\). એલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે . \(D\). પર્યાવરણીય- અનુકૂલ છે. \(E\). વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફ્ક્ત \(A,B,C\)
  2. B ફ્ક્ત \(A,B,D\)
  3. C ફ્ક્ત \(A, B, D, E\)
  4. D ફ્ક્ત \(A,D,E\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફ્ક્ત \(A,D,E\)

Step-by-step Solution

Detailed explanation

Fuel cell is used in spaceship and it is type of galvanic cell.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app