enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(HF\) માં બંધઅંતર \(9.17\times10^{-11}\, m\) છે. \(HF\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા \(6.104\times10^{- 30}\, Cm\) છે, તો \(HF\) માં ટકાવાર આયનીય લાક્ષણિકતા જણાવો. (ઇલેક્ટ્રોન વીજભાર \(= 1.60\times10^{-19}\, C\))
- A \(61\)
- B \(38\)
- C \(35.5\)
- D \(41.5\)
Answer & Solution
Correct Answer
(D) \(41.5\)
Step-by-step Solution
Detailed explanation
Given \(e = 1.60 \times 10^{-19}\,C\) \(d = 9.17 \times 10^{-11}\,m\) From \(\mu = e \times d\) \(\mu = 1.60 \times 10^{-19} \times 9.17 \times 10^{-11}\) \(= 14.672 \times 10^{-30}\) \(\%\) ionic character…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના બંધારણમાં દ્વિબંધને \(I, II, III\) અને \(IV\) વડે દર્શાવેલા છે. તો ક્યા સ્થાને ભૌમિતિક સમઘટકતા શક્ય તેથી ?
JEE Mains 2017 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આદર્શ વાયુ માટે, નિયત કદ પર ઉષ્માધારિતા હંમેશાં નિયત દબાણ પર ઉષ્માધારિતા કરતાં વધારે હોય છે.
વિધાન II: નિયત કદ પ્રક્રમમાં, કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી અને બધી શોષાયેલી ઉષ્મા અસ્તવ્યસ્ત ગતિમાં જાય છે અને તે આદર્શ વાયુના તાપમાનમાં વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - T(K) પર, પ્રવાહી A ના 2 moles અને પ્રવાહી B ના 3 moles ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્વાવણનું બાષ્પ દબાણ 320 mm Hg થાય છે. આ તબક્કે, A ના એક mole અને Bના એક mole ને દ્વાવણમાં ઉમેરવામાં આવે છે. હવે બાષ્પદબાણ 328.6 mm Hg માપવામાં આવ્યું. A અને B (mm Hg માં) ના બાષ્પદબાણ અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?JEE Mains 2021 Hard
- ઇથેનના નીચેના વિષમતલીય સંરુપણ માં \(H'-C-C-H"\) દ્વિતલીય ખૂણો ......\(^o\) છે.
JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયું સૌથી સ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર આપે છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- પુનરાવર્તન સિવાય અંકો \(0, 1, 2, 5, 7\) અને \(9\) નો ઉપયોગ કરી \(11\) વડે વિભાજ્ય છ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય.JEE Mains 2019 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર \(\vec r\, cm\) ______ હશે.
JEE Mains 2019 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - જો \(\overrightarrow{\mathrm{a}}=3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\mathrm{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+3 \mathrm{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) સદિશ માટે \((\vec{a}+\vec{b}) \times \vec{c}=2(\vec{a} \times \vec{b})+24 \hat{j}-6 k\) અને \((\vec{a}+\vec{b}+\hat{i}) \cdot \vec{c}=-3\). તો \(|\vec{c}|^2 =\) ...........JEE Mains 2024 Hard
- પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(4\) અને \(5.20\) છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો \(3, 4\) અને \(4\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- \(0.1 \,{M} \,{NaOH}\) દ્રાવણમાં \({Zn}({OH})_{2}\)ની \({x} \times 10^{-18} \,{M}\) મોલર દ્રાવ્યતા છે. \({x}\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \({Zn}({OH})_{2}\)નો દ્રાવ્યતા ગુણાકાર \(2 \times 10^{-20}\) છે.)JEE Mains 2021 Hard