JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
| \(M^{x+}\, (aq)\,/M(s)\) | \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) | \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) | \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) | \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) |
| \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) | \(1.40\) | \(0.80\) | \(0.77\) | \(-0.44\) |
- A \(Ag^+\,/\,Ag\)
- B \(Fe^{3+}\,/\,Fe^{2+}\)
- C \(Au^{3+}\,/\,Au\)
- D \(Fe^{2+}\,/\,Fe\)
Answer & Solution
Correct Answer
(C) \(Au^{3+}\,/\,Au\)
Step-by-step Solution
Detailed explanation
\(E_{cell}^o{\kern 1pt} = E_{Cathode}^o\, - \,E_{Z{n^{2 + }}/Zn}^o\) Since \(Au^{3+} \to Au\) has maximum value.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - \(27°C\) પર, એક સમરૂપ (સમાંગી) આદર્શ વાયુઓની પ્રક્રિયા \(AB _{2( g )}= A _{( g )}+2 B _{( g )}\) ને \(25\) લિટર ફ્લાસ્ક્માં કરવામાં આવે છે. \(AB _{2}\) નો શરૂઆતનો જથ્થો \(1\) મોલ હતો અને સંતુલને દબાણ \(1.9\, atm\) હતું. તો \(K _{ p }\) નું મૂલ્ય \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ) \(\left[ R =0.08206\, dm ^{3} atm\, K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો ધરાવતા નથી તે \(\mathrm{S}_{\mathrm{N}}{ }^2\) ક્રિયાવિધિને અનુસરે છે. વિધાન-\(II\) : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) સાથે પ્રક્રિયા કરતા તે \(\mathrm{S}_N{ }^1\) ક્રિયાવિધિને અનુસરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 Hard
- જો કોઈ રેખા બિંદુ \(P(-3, 4)\) માંથી પસાર થતી હોય જેથી બિંદુ \(P\) રેખા વડે બનાવેલ અંત:ખંડો ને જોડતી રેખાનું મધ્યબિંદુ થાય તો રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(S\) અને \(a_1\) ના તમામ મૂલ્યોનો એવો ગણ છે કે જેના માટે \(100\) ક્રમિક ધન પૂર્ણાંકો \(a_1, a_2, a_3, \ldots, a_{100}\) નું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન \(25\) છે. તો \(S\) એ \(............\) છે.JEE Mains 2023 Hard
- બે કણને એક જ સ્થાને થી સમાન વેગ \(u\) થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ \(R\) મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ \(h_1\) અને \(h_2\) મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2019 Hard
- બે \(m\) અને \(M\) દળ ધરાવતા બ્લોકને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો \(M = 2 m\) હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
JEE Mains 2013 Hard