JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(298\, {~K}\) પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન \({CO}_{2}\) વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો \({CO}_{2}\) \(0.835\) બારનું આંશિક દબાણ લાવે તો \({CO}_{2}\)ના \(x \,{~m} \,{~mol}\) \(0.9\,{~L}\) પાણીમાં ઓગળી જશે. \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (\(298\, {~K}\) એ હેન્રીના નિયમનો અચળાંક \({CO}_{2}\) માટે \(1.67 \times 10^{3}\) બાર છે.)
- A \(50\)
- B \(25\)
- C \(55\)
- D \(35\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
From Henry's Law \(0.835=1.67 \times 10^{3} \times \frac{{n}\left({CO}_{2}\right)}{\frac{0.9 \times 1000}{18}}\) \({n}\left({CO}_{2}\right)=0.025\) Millimoles of \({CO}_{2}=0.025 \times 1000=25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- \(2.76\) g સિલ્વર કાર્બોનેટને ગરમ કરવાથી કેટલા ગ્રામ અવશેષ પ્રાપ્ત થાય છે?
(આપેલ છે: C, O અને Ag ના મોલર દળ અનુક્રમે \(12\), \(16\) અને \(108\) g mol\(^{-1}\) છે)JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- \(20.0 \,mL\) દ્રાવણ જેમાં \(0.2 \,g\) અશુદ્ધ \(H _{2} O _{2}\) એસિડિક દ્રાવણમાં \(0.316 \,g\) \(KMnO _{4}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે.\(H _{2} O _{2}\) \((\%\) માં\()\)ની શુદ્ધતા........ (\(H _{2} O _{2}\)નું આણ્વિય દળ \(=34\) \(;\) \(KMnO _{4}\)નું આણ્વિય દળ \(=158\))JEE Mains 2020 Hard
- \(20.8\%\) \(BaCl_2\) ના \(100\,mL\) દ્રાવણ ને \(9.8\%\) \(H_2SO_4\) ના \(50\,mL\) દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા \(BaSO_4\) નો જથ્થો ............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)]JEE Mains 2019 Medium
- જો \(\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2}\,\, - \,ax\, + \,b}}{{x\, - \,1}}\,\, = \,3,\) થાય તો \(a + b\) =JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો \({Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}\) \({E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}\) ઉપરની પ્રક્રિયા માટે \({E}_{\text {cell }}\) \(=....\,V.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 2.5=0.3979, T=298\, {~K}]\)JEE Mains 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેકટ્રોન \(10.2\, eV \) ઊર્જાનું શોષણ કરે,તો કોણીય વેગમાનમાં કેટલો વધારો થાય? ( \( h = 6.6 \times {10^{ - 34}}J - \, sec\))JEE Mains 2022 Medium
- બે \(X\) અને \(Y\) રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે \(N _{1}\) અને \(N _{2}\) ન્યુક્લિયસો રહેલા છે.\(X\) નો અર્ધ-આયુ \(Y\) ના અર્ધ-આયુ કરતા અડધો છે. \(Y\) ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. \(\frac{ N _{1}}{ N _{2}}\) ગુણોત્તર ............. થશેJEE Mains 2021 Hard