JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલ અણુઓની જોડી પૈકી કઈ એકી ઈલેક્ટ્રોન અણુ અને વિસ્તરીત અષ્ટક અણુ ઘરાવે છે?
- A \(BCl _{3}\) અને \(SF _{6}\)
- B \(NO\) અને \(H _{2} SO _{4}\)
- C \(SF _{6}\) અને \(H _{2} SO _{4}\)
- D \(BCl _{3}\) અને \(NO\)
Answer & Solution
Correct Answer
(B) \(NO\) અને \(H _{2} SO _{4}\)
Step-by-step Solution
Detailed explanation
(A) \(BCl _{3} \rightarrow\) Even Electron molecule \(SF _{6} \rightarrow\) Expanded octet molecule (B) \(NO \rightarrow\) Odd Electron molecule \(H _{2} SO _{4} \rightarrow\) Expanded octet. (C) \(SF _{6} \rightarrow\) Even Electron molecule \(H _{2} SO _{4} \rightarrow\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આલ્કેન \( 5\,L\) ની સંપૂર્ણ દહન માટે \(25\,L\) ઓક્સિજનની જરૂર પડે છે. જો બધા જ કદ અયળ તાપમાને અને દબાણે માપવામાં આવ્યા હોય તો તે આલ્કેન જણાવો.JEE Mains 2016 Hard
- નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: [ \( SiO_{2}, CO_{2} \)], [SnO, \( SnO_{2} \)], [PbO, \( PbO_{2} \)] અને [GeO, \( GeO_{2} \)] પૈકી એવા યુગ્મની સંખ્યા કે જે બંને ઉભયધર્મી ઑક્સાઈડ ધરાવે છે તે 2 છે.
વિધાન II: \( BF_{3} \) એ ઇલેક્ટ્રોન ઊણપવાળો અણુ છે, તે લુઇસ ઍસિડ તરીકે વર્તી શકે છે, \(NH _3\) સાથે ઍડક્ટ બનાવે છે અને ત્રિકોણીય સમતલીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક \(n = 3, l = 2\) અને \(m_l = + 2\) ધરાવે છે ?JEE Mains 2013 Medium
- એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો : \((A)\) મુખ્ય ક્વોન્ટમ આંક એ '\(n' =\,1,2,3, \ldots\) ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે. \((B)\) આપેલ ' \(n\) ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' \(l\) ' એ ' \(l\) ' \(=0,1,2, \ldots . n\) તરીકેના મૂલ્યો ધરાવે છે. \((C)\) એક ચૌક્કસ ' \(l\) ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' \(m _{l}\) ' એ \((2 l+1)\) મૂલ્યો ધરાવે છે. \((D)\) ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન \(\pm 1 / 2\) છે. \((E)\,l=5\) માટે , કુલ \(9\) કક્ષકો બનશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.JEE Mains 2022 Hard
- \(10 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળાં એક કેપેસીટર P ને 6.0 V ના સ્થિતિમાન તફાવત દ્વારા સંપૂર્ણ ભારિત કરવામાં આવે છે અને બેટરીને છૂટી પાડી દેવામાં આવે છે. આ ભારિત કેપેસીટર P સાથે \(20 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળા કેપેસીટન્સ Q ને જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે Q પરનો ભાર \(\alpha \times 10^{-5} C\) હોય, તો \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(પ્રારંભમાં Q કોઈ જ ભાર ધરાવતો નથી તેમ ધારો)JEE Mains 2026 Hard - નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
- એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય \(A\)નું \(1\) મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન \(3\, K\) છે. તે જ દ્રાવકમાં \(A\) ના \(2\) મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન \(6 \,K\) છે. \(K _{ b }\) અન \(K _{ f }\) નો ગુણોત્તર \(K _{ B } / K _{ F } 1: X\) છે, તો \(X\) નું મૂલ્ય \(.......\)JEE Mains 2022 Medium
- શ્રેણિક : \(\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -5 \\ 3 & \mathrm{~m}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{l}20 \\ \mathrm{~m}\end{array}\right]\) અને \(X=\left[\begin{array}{l}x \\ y\end{array}\right]\). ધ્યાને લો. જેના માટે સમીકરણ સંહતિ \(A X=B\) ને ઋણ ઉકેલ (એટલે કે \(x<0, y<0\) ), મળે તેવા તમામ \(\mathrm{m}\) નો ગણ અંતરાલ (\(a,b\)) છે. તો \(8 \int_a^b|A| d m=\) ............JEE Mains 2024 Hard
- ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?JEE Mains 2025 Easy