JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય \(1\,min.\) છે તો \(99.9\, \%\) પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... \(min.\) છે [ઉપયોગ : \(\ln\, 2=0.69, \ln \,10=2.3]\)
- A \(4\)
- B \(15\)
- C \(11\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ t _{99.996}}{ t _{50 \%}}=\frac{\frac{1}{ K } \ln \frac{100}{0.1}}{\frac{1}{ K } \ln 2}\) \(=\frac{\ln 1000}{\ln 2} \times t _{50 \%}\) \(=\frac{3 \ln 10}{\ln 2} \times 1\) \(=\frac{3 \times 2.3}{0.69}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોજનના નિર્ધારણ માટેની ડુમાસ પદ્ધતિમાં, 0.4 g કાર્બનિક સંયોજનમાંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન એકત્રિત થયું. સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ શું છે?
(આપેલ છે: 300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - 2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 Hard
- નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Easy - સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?JEE Mains 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\)JEE Mains 2022 Hard
- \(\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Medium
- સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.JEE Mains 2015 Hard
- જો \(\vec a \,\) અને \(\vec b \,\) એ અસમરેખ સદીશો છે તો \(\alpha \) ની . . . કિમંત માટે સદીશો \(\vec u = \left( {\alpha - 2} \right)\vec a \, + \vec b \) અને \(\,\vec v = \left( {2 + 3\alpha } \right)\vec a \, - 3\vec b \) એ સમરેખ થાય.JEE Mains 2013 Hard