JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))
- A \(189494\)
- B \(189480\)
- C \(189989\)
- D \(189950\)
Answer & Solution
Correct Answer
(A) \(189494\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{2} O (\ell) \rightleftharpoons H _{2} O ( g ) \quad 90 gm\) of \(H _{2} O\) \(\Delta H =\Delta U +\Delta n _{ g } RT \quad \Rightarrow 5\) moles of \(H _{2} O\) \(5 \times 41000 J =\Delta U +1 \times 8.314 \times 373 \times 5\) \(\Delta U =189494.39\) Joule
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની સ્પીસીસ/અણુઓનો સ્થિરતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Easy - સુચિ\(-I\) સાથે સુચિ\(-II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ\(-I\) ઓકસાઈડ સુચિ\(-II\) બંધનો પ્રકાર \(A\) \(N _2 O _4\) \(I\). \(1 N = O\) બંધ \(B\) \(NO _2\) \(II\). \(1 N - O - N\) બંધ \(C\) \(N _2 O _5\) \(III\). \(1 N - N\) બંધ \(D\) \(N _2 O\) \(IV\). \(1 N = N / N \equiv N\) બંધ JEE Mains 2023 Medium - \(AgNO\) \(_{3}\) દ્રાવણ તરફ નીચેના કાર્બનિક પરમાણુઓની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - આપેલ \(C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;\) \(\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}\) \(H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;\) \(\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}\) \(CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;\) \(\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}\) ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) \) માટે \(\Delta_{r} H^{\circ}\) ની કિંમત ........... \(kJ \,mol^{-1}\)JEE Mains 2017 Hard
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - બેઈઝ \(\mathrm{NH}_3, \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2, \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2\), \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\) અને \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\) નો જલીય દ્રાવણમાં બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- હેક્સ-1,3-ડાઈઈન-5-આઈનમાં સિગ્મા \((\sigma)\) અને પાઈ \((\pi)\) બંધનો સરવાળો _______ છે.JEE Mains 2025 Medium
- જો સાત-અંકની સંખ્યાઓની સંખ્યા, કે જેમાં તેમના અંકોનો સરવાળો યુગ્મ હોય, તે \(m \cdot n \cdot 10^{\mathrm{n}}\) હોય; \(m, n \in\{1,2,3, \ldots, 9\}\), તો \(m+n\) = __________JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....
JEE Mains 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઢોળાવવાળા સમતલો ધરાવતા એક બ્લોકની ઢોળાવ વાળી સપાટી પર \(M\) અને \(m\) દળ ધરાવતા બે બ્લોકને ગોઠવી તેમને આદર્શ ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે બાંધેલ છે. ઢોળાવના સમતલ અને બ્લોક વચ્ચે ઘર્ષણ \(0.25\) છે. જો \(M=10 \mathrm{~kg}\) દળનો બ્લોક નીચે તરફ \(2 \mathrm{~m} / \mathrm{s}^2\) ના પ્રવેગથી સરક્તો હોય તો \(m\) નું મૂલ્ય _______ છે. \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) અને \(\left.\tan 37^{\circ}=3 / 4\right)\)
JEE Mains 2024 Hard