JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રક્રિયા \(A + 2B \to C\) માટે વેગ સમીકરણ વેગ \(= K[A][B]\) તરીકે આપવામાં આવે છે. જે \(A\) ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ \(B\) ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?
- A અડધો થશે
- B સમાન રહેશે
- C બે ગણો થશે
- D ચોથા ભાગનો થશે
Answer & Solution
Correct Answer
(C) બે ગણો થશે
Step-by-step Solution
Detailed explanation
Rate \(= K[A][B]=R\) \(R'\, = \,K\left[ A \right]\left[ {2B} \right]\) \(\frac{R}{{R'}}\, = \,\frac{{k[A][B]}}{{k[A][2B]}}\, = \,\frac{{k[A][B]}}{{2k[A][B]}}\) \( \Rightarrow \,2R\, = \,R'\) i.e., rate become doubles.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્પિન-માત્ર \({B}_{2}^{+}\) આયનનું ચૂંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(......\,\times 10^{-2} \,{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\sqrt{3}=1.73\) ]JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
- \(n=5,\;m_s=+\frac 12\) ક્વોન્ટમ સંખ્યા સાથે સંકળાયેલ ભ્રમણકક્ષાની સંખ્યા ........ થાય.JEE Mains 2020 Medium
- સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy - વિધાર્થીને \(8\) સત્ય- અસત્ય પ્રકારના પ્રશ્નોની પરીક્ષા દેવાની છે. વિધાર્થી પ્રશ્નોના જવાબ સમાન સંભાવનાથી ધારે છે. જો ઓછામાં ઓછા \('n'\) પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના \(\frac{1}{2}\) કરતાં ઓછી હોય તો \(\mathrm{n}\) નું ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક \(KMnO _4\) ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે?JEE Mains 2022 Medium
- ધારો કે \(\overrightarrow{ AB }=2 \hat{ i }+4 \hat{ j }-5 k\) અને \(\overrightarrow{ AD }=\hat{ i }+2 \hat{ j }+\lambda k , \lambda \in R\). સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ \(\overrightarrow{ AC }\) પર સદિશ \(\overrightarrow{ v }=\hat{ i }+\hat{ j }+\hat{ k }\) નો પ્રક્ષેપ એકમ લંબાઈનો હોય. જો સમીકરણ \(\lambda^2 x ^2- 6 \lambda x +5=0\) ના બીજ \(\alpha, \beta\) હોય, જ્યાં \(\alpha>\beta\), તો \(2 \alpha-\beta\) = ___ છે.JEE Mains 2026 Medium
- જો \(|x^2 + x - 9| = |x| + |x^2 - 9|\) ના તમામ ઉકેલોનો ગણ \([\alpha, \beta] \cup [\gamma, \infty)\) હોય, તો \((\alpha^2 + \beta^2 + \gamma^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- સદીશ \(\overrightarrow{\mathrm{a}}=\alpha \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\beta \hat{\mathrm{k}}(\alpha, \beta \in \mathrm{R})\) એ સદીશો \(\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}\) અને \(\overrightarrow{\mathrm{c}}=\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+4 \hat{\mathrm{k}}\) થી બનતા સમતલમાં આવેલ છે . જો \(\overrightarrow{\mathrm{a}}\) એ \(\overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) નો કોણ દ્રીભાજક હોય તો . . . ..JEE Mains 2020 Hard