JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
1.0 mm ત્રિજ્યાનો એક હવાનો પરપોટો \(0.095 \mathrm{~J} / \mathrm{m}^2\) પૃષ્ઠતાણ અને \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીની મુક્ત સપાટીથી 20 cm ઊંડાઈએ જોવા મળે છે. પરપોટાની અંદરના દબાણ અને વાતાવરણના દબાણ વચ્ચેનો તફાવત _____ \(\mathrm{N} / \mathrm{m}^2\) છે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))
- A 2190
- B 2000
- C 1540
- D 1325
Answer & Solution
Correct Answer
(A) 2190
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{P}=\mathrm{P}_{\mathrm{in}}-\mathrm{P}_0\) \(\begin{aligned} & =\rho \mathrm{gh}+\frac{2 \mathrm{~T}}{\mathrm{R}}=\frac{1000 \times 10 \times 20}{100}+\frac{2 \times 0.095}{10^{-3}} \\ & =2000+190 \\ & =2190\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનું એક કિરણ \(60^{\circ}\) પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આપાતકોણ (ડિગ્રીમાં) ______ છે.JEE Mains 2025 Easy
- દળ \(m\) ધરાવતો એક સમઘન બ્લોક \(60^{\circ}\) ના ખૂણે ઢાળવાળી સપાટી પર \(\frac{\mathrm{g}}{2}\) ના પ્રવેગ સાથે નીચે સરકી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે. વિધાન \(II:\) ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Easy
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યા \((r)\), લંબાઈ \((l)\) અને અવરોધ \((R)\) મુજબ માપવામાં આવે છે. \(\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}\) \(\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}\) \(l=(15 \pm 0.2) \mathrm{cm}\) તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(60\, dB\) પાવર ગેઇન ધરાવતું \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.પરિપથનો ઈનપુટ અવરોધ \(100\,\Omega \) અને આઉટપુટ અવરોધ \(10 \,k\,\Omega \) છે. કોમન એમીટરનો પ્રવાહગેઇન \(\beta \) કેટલો થાય?JEE Mains 2019 Hard
- વર્તુળ \(x^{2}+y^{2}-2 \sqrt{2} x-6 \sqrt{2} y+14=0\) નો કોઈ એક વ્યાસએ વર્તુળ \((x-2 \sqrt{2})^{2}+(y-2 \sqrt{2})^{2}= r ^{2}\) ની કોઈ એક જીવા હોય, તો \(r^{2}\) ની કિંમત............ છે.JEE Mains 2022 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - રેખા \(\frac{x-1}{2}=\frac{y+2}{-1}=\frac{z+3}{2}\) નું બિંદુ \(\mathrm{P}(2,-10,1)\) થી લંબ અંતર ___ છે.JEE Mains 2025 Easy
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium
- વક્ર \(y = \sqrt x ,\left( {x > 0} \right)\) અને બિંદુ \(\left( {\frac{3}{2},0} \right)\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.JEE Mains 2019 Hard