JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)
- A \(2\)
- B \(3\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Internal energy, volume enthalpy are state variable
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)JEE Mains 2021 Medium
- આપેલ: \(\left( i \right)\,2F{e_2}{O_3}\left( s \right) \to 4Fe\left( s \right) + 3{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = + 1487.0\,kJ\,mo{l^{ - 1}}\) \(\left( {ii} \right)\,2CO\left( g \right) + {O_2}(g) \to 2C{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = - 514.4\,kJ\,mo{l^{ - 1}}\) તો નીચેની પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર \(\Delta_rG^o\) .....\(kJ\, mol^{-1}\) \(\,2F{e_2}{O_3}\left( s \right) + 6CO\left( g \right) \to 4Fe\left( s \right) + 6C{O_2}\left( g \right)\)JEE Mains 2018 Hard
- આપેલ પ્રક્રિયામાં \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ઓળખો.
JEE Mains 2024 Hard - સંકીર્ણ \(A\)ની રચના \(H _{12} O _{6} Cl _{3} Cr\) છે.જો સંકીર્ણ સાંદ્ર. \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી \(13.5 \%\) ગુમાવે છે \(,\) તો \(A\)ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે? [આપેલ છે :પરમાણ્વીય દળ:-\(Cr =52\) \(amu\) અને \(Cl =35\, amu ]\)JEE Mains 2020 Medium
- સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \({Z_1} \ne 0\) અને \(Z_2\) એવી સંકર સંખ્યા હોય કે જેથી \(\frac{{{Z_2}}}{{{Z_1}}}\) શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો \(\left| {\frac{{2{Z_1} + 3{Z_2}}}{{2{Z_1} - 3{Z_2}}}} \right|\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- નીચેના પૈકી ક્યો લુઇસ એસિડ છે ?JEE Mains 2018 Hard
- ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ \(0.5\, cm\) ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર \(0.5\,T\) ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો \(100\, V/m\) નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે? (ઇલેક્ટ્રૉનનો વિજભાર \(=1.6 \times 10^{-19}\,C\))JEE Mains 2019 Medium
- હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને \(\sqrt{2 n}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.JEE Mains 2022 Hard
- ધારો કે સંભાવના વિતરણ
ના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(\mu\) અને \(\sigma\) છે. જો \(\sigma-\mu=2\) હોય, તો \(\sigma+\mu=\) ...........\(X\) \(\alpha\) \(1\) \(0\) \(-3\) \(P(X)\) \(\frac{1}{3}\) \(K\) \(\frac{1}{6}\) \(\frac{1}{4}\) JEE Mains 2024 Hard - આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
JEE Mains 2014 Hard