JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે \(4\) ઈલેકટ્રોનોનાં ક્વોન્ટમ આંક આપેલા છે. \(A. \;n =3, l=2, m _{1}=1, m _{ s }=+1 / 2\) \(B.\; n =4, l=1, m _{1}=0, m _{ s }=+1 / 2\) \(C. \;n =4, l=2, m _{1}=-2, m _{ s }=-1 / 2\) \(D. \;n =3, l=1, m _{1}=-1, m _{ s }=+1 / 2\) વધતી ઊર્જાનો સાચો ક્રમ શોધો.
- A \(D < B < A < C\)
- B \(D < A < B < C\)
- C \(B < D < A < C\)
- D \(B < D < C < A\)
Answer & Solution
Correct Answer
(B) \(D < A < B < C\)
Step-by-step Solution
Detailed explanation
Energy order of subshell decided by \(( n +\lambda)\) rule. \(A \Rightarrow 3 d \Rightarrow n +1=5\) \(B \Rightarrow 4 p \Rightarrow n +\lambda=5\) \(C \Rightarrow 4 d \Rightarrow n +\ell \Rightarrow 6\) \(D \Rightarrow 3 s \Rightarrow( n +\ell)=4\) \(D < A < B < C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I \): \(SO _2\) અને \(H _2 O\) બંને \(V-\) આકારનું બંધારણ ધરાવે છે. વિધાન \(II \): \(SO _2\) નો બંધખૂણો \(H _2 O\) કરતા ઓછો છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો તત્વનું IUPAC નામ "Unununnium" (યુનયુનયુનિયમ) હોય, તો તે તત્વ આવર્ત કોષ્ટકના n-મા સમૂહનું છે. n નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો
A. \([Fe(OH)_6]^{3-}\), \([Fe(C_2O_4)_3]^{3-}\) અને \([Fe(SCN)_6]^{3-}\) માંથી \([Fe(C_2O_4)_3]^{3-}\) સૌથી સ્થિર સંકીર્ણ છે.
B. \([Cu(NH_3)_4]^{2+}\) ની સ્થિરતા \([Cu(en)_2]^{2+}\) કરતાં વધુ છે.
C. \(K_4[Fe(CN)_6]\) માં Feનું સંકરણ \(d^2sp^3\) છે.
D. \([Fe(NO_2)_3Cl_3]^{3-}\) બંધન સમઘટકતા દર્શાવે છે.
E. \(NO_2^-\) અને \(SCN^-\) લિગેન્ડ્સ ઉભયદંતી લિગેન્ડ્સ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક ગ્રહ \(P\) ની સપાટીથી \(11R\) ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ \(24\, hours\) છે. તો આ ગ્રહ \(P\) ની સપાટીથી \(2R\) ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ (\(hours\)) કેટલો હશે?JEE Mains 2021 Medium
- જો \([\mathrm{x}]\) એ \(\mathrm{x}\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \(\sum_{\mathrm{n}=8}^{100}\left[\frac{(-1)^{n} \mathrm{n}}{2}\right]\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
JEE Mains 2020 Medium - વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ \(\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}\) છે. મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય \(1 \mathrm{~mm}\) છે. તો, મુખ્ય સ્કેલના જેટલા વિભાગો વર્નિયર સ્કેલના \(\mathrm{N}\) વિભાગો સાથે સંકલિત થાય છે તે સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- જો સુરેખ સમીકરણો \(kx + y + z =1\) \(x + ky + z = k\) અને \(x + y + zk = k ^{2}\) એ એકપણ ઉકેલ નો ધરાવે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium