JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલ આયનોમાં ક્યુ સંસ્પંદન સ્થાયી કાર્બોકેટાયન છે?

- A માત્ર \((C)\) અને \((D)\)
- B માત્ર \((A), (B)\) અને \((C)\)
- C માત્ર \((A), (B)\) અને \((D)\)
- D માત્ર \((A)\) અને \((B)\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \((A)\) અને \((B)\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) and \((B)\) only in Resonance
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કાર્બોકેશનના સ્થાયિત્વનો સાચો ક્રમ છે :
JEE Mains 2025 Easy - સાચાં વિધાનો ઓળખો.
A. ગ્લુકોઝ બે એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
B. ગ્લુકોઝના એનોમર ચક્રીય હેમીએસિચલ બંધારણમાં C\(-1\) પરના વિન્યાસમાં ભિન્ન હોય છે.
C. ગ્લુકોઝના \(\alpha\)-એનોમરનું ગલનબિંદુ \(\beta\)-એનોમર કરતાં વધારે હોય છે.
D. \(\alpha\)-એનોમરનું વિશિષ્ટ ધ્રુવણભ્રમણ \(+19°\) હોય છે, જ્યારે \(\beta\)-એનોમરનું \(+112°\) હોય છે.
E. ગ્લુકોઝના \(\alpha\) અને \(\beta\)-એનોમર અનુક્રમે \(303\) K અને \(371\) K તાપમાને સંતૃપ્ત ગ્લુકોઝ દ્રાવણના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- \(2.5 \times 10^{-3} kg\) દ્રાવ્યને (solute) \(75 \times 10^{-3} kg\) પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ \(373.535\, K\) ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........\(g\, mol ^{-1}\) થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે \(:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}\) અને પાણીનું ઉત્કલન બિંદુ = \(373.15 \,K\) )JEE Mains 2022 Medium
- ઉષ્માગતિકીય પ્રયોગ જ્યારે કરતા હોય ત્યારે એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે અવલોકનો મેળવ્યા. \(HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}\) \(CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O\) \(\Delta H =-55.3\,kJ\,mol ^{-1}\) વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ \(CH_3COOH\)ની આયનિકરણ એન્થાલ્પી \(......\,kJ\, mol ^{-1}\) છે.JEE Mains 2022 Easy
- ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(300\,K\) અને \(500\,torr\) પર \(N_2\) ની પાણીમાં દ્રાવ્યતા \(0.01\,g\,L^{- 1}\) છે. તો \(750\,torr\) પર દ્રાવ્યતા ( in \(g\,L^{ -1}\)) જણાવો.JEE Mains 2016 Medium
- એક અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક 1.5 છે અને તેની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 20 cm છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં 1.3 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. પ્રવાહી-કાચ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Hard
- એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) પ્રજજવલિત જ્યોત \((luminous\,flame)\) માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે. વિધાન \(II:\) કોપર \((I)\) મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(H _4 P _2 O _7,\left( HPO _3\right)_3\) અને \(P _4 O _{10}\) માં \(P - O\) - \(P\) બંધોની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.
JEE Mains 2022 Medium