JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો \({Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}\) \({E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}\) ઉપરની પ્રક્રિયા માટે \({E}_{\text {cell }}\) \(=....\,V.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 2.5=0.3979, T=298\, {~K}]\)
- A \(5\)
- B \(2\)
- C \(3\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\({E}={E}^{\circ}-\frac{0.059}{2} \log \frac{\left[{Cu}^{+2}\right]}{\left[{Ag}^{+}\right]^{2}}\) \(=2.97-\frac{0.059}{2} \log \frac{0.25}{\left(10^{-3}\right)^{2}}=2.81\,{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- \(SF _{4}\) ના બંધારણમાં, 'S' ની ઉપર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મJEE Mains 2022 Medium
- બ્યૂટિરિક એસિડ \(\left( C _{3} H _{7} COOH \right)\) માટે \(K _{ a }\) એ \(2 \times 10^{-5}\) છે. તો બ્યૂટિરિક એસિડના \(0.2 \,M\) દ્રાવણની \(pH\) .......... \(\times 10^{-1}\) છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ \(\log 2=0.30]\)JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો, અને સાચી પ્રક્રિયાઓ કઈ છે?
JEE Mains 2020 Hard - નીચેનામાંથી કયા આયનમાં \(1.73\, {BM}\) ચુંબકીય ચાકમાત્રા નથી? (સ્પિન માત્ર મૂલ્ય)JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયા સંયોજનનો ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\cot \frac{\pi}{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(x\) ને \(4\) વડે ભાગતાં શેષ \(3\) મળે, તો \((2020+ x )^{2022}\) ને \(8\) વડે ભાગતાં મળતી શેષ ....... છે.JEE Mains 2021 Hard
- આપેલ પ્રક્રિયા \(Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)\) માટે સંતુલન અચળાંક \(K_C = 10 \times 10^{15}\) છે, તો \(298\, K\) ને \(E_{cell}^o\) નું મૂલ્ય કેટલુ થશે? [\({2.303\,\frac{{RT}}{F}}\) એ \(298\,K\) \(=0.059\,V\)]JEE Mains 2019 Hard
- \(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ]JEE Mains 2022 Medium
- સમાંતર બાજુ ચ્તુષ્કોણની બે બાજુ \(4 x+5 y=0\) અને \(7 x+2 y=0\) આપેલ છે. જો કોઈએક વિકર્ણ નું સમીકરણ \(11 \mathrm{x}+7 \mathrm{y}=9\) હોય તો બીજા વિકર્ણએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય છે.JEE Mains 2021 Hard
- આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)JEE Mains 2021 Medium