JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ટાઈટ્રિમેટ્રિક વિશ્લેષણના પ્રાથમિક પ્રમાણભૂત સંબંધિત ખોટા વિધાનો ઓળખો.
(A) તે શુદ્ધ સ્વરૂપમાં શુષ્ક અવસ્થામાં ઉપલબ્ધ હોવું જોઈએ.
(B) તે હવામાં રાસાયણિક ફેરફારમાંથી પસાર થવું ન જોઈએ.
(C) તે ભેજગ્રાહી હોવું જોઈએ અને અન્ય રસાયણ સાથે તત્કાળ અને સ્ટોઇકિયોમેટ્રિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
(D) તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોવું જોઈએ.
(E) \(KMnO _4 \& NaOH\) નો ઉપયોગ પ્રાથમિક પ્રમાણભૂત તરીકે કરી શકાય છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A (A) અને (B) ફક્ત
- B (C) અને (E) ફક્ત
- C (B) અને (E) ફક્ત
- D (C) અને (D) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) (C) અને (E) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
\(KMnO _4 \& NaOH \rightarrow\) દ્વિતીયક પ્રમાણભૂત. પ્રાથમિક પ્રમાણભૂત ભેજગ્રાહી ન હોવું જોઈએ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.JEE Mains 2019 Easy
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- પ્રક્રિયાઓ કે જે નીપજ તરીકે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે.
A. \(CH _4+ O _2 \xrightarrow[\Delta]{ Mo _2 O _3}\)
B. \(2 CH _3 CH _3+3 O _2 \xrightarrow[\Delta]{\left( CH _3 COO \right)_2 Mn }\)
C. \(\left( CH _3\right)_3 CH \xrightarrow{ KMnO _4}\)
D. \(2 CH _4+ O _2 \xrightarrow{ Cu / 523 K / 100 atm .}\)
E. \(CH _3- CH = CH - CH _3 \xrightarrow{ KMnO _4 / H ^{+}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 Hard
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- અહી \(f: R \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયીત છે. \(f(\mathrm{x})= -\frac{4}{3} x^{3}+2 x^{2}+3 x ,\quad x>0\) \(\quad\quad\quad\quad 3 x e^{x}, \quad\quad\quad\quad\quad\quad\mathrm{x} \leq 0\) તો \(\mathrm{f}\) એ . . . . અંતરાલમાં વધે છે .JEE Mains 2021 Medium
- ધારોકે \(z\) એક સંકર સંખ્યા છે અને \(arg(z)\) એ \(z\) નો મુખ્ય કોર્ણાક દર્શાવે છે. તો \(|z|=3\) અને \(\arg (z-1)-\arg (z+1)=\frac{\pi}{4}\) એ \(\dots\dots\dots\) છેદે.JEE Mains 2022 Medium
- ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ \(\vec p = - {p_0}\hat x\) છે. ડાયપોલના કારણે \(y-\) અક્ષ પર \(d\) અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે \(V = 0\))JEE Mains 2019 Medium
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\begin{array}{l} \cos x(3 \sin x+\cos x+3) d y= (1+y \sin x(3 \sin x+\cos x+3)) d x \end{array}\) \(0 \leq x \leq \frac{\pi}{2}, y(0)=0 \)નો ઉકેલ હોય તો \(, y\left(\frac{\pi}{3}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - \(\cot \frac{\pi}{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard