JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?
- A \({BrO}_{2}^{-}\)
- B \({BrO}_{4}^{-}\)
- C \({BrO}^{-}\)
- D \({BrO}_{3}^{-}\)
Answer & Solution
Correct Answer
(B) \({BrO}_{4}^{-}\)
Step-by-step Solution
Detailed explanation
In \({BrO}_{4}^{\ominus}, {Br}\) is in highest oxidation state \((+7),\) Soit cannot oxidise further it only reduced hence it cannot show disproportionation reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - મિથેન અને ઇથેનની પરમાણ્વિયકરણ ઉષ્મા અનુક્રમે \(360\,kJ/mol\) અને \(620\,kJ/mol,\) છે. તો \(C-C\) બંધ તોડવા જરૂરી સૌથી લાંબી તરંગલંબાઇ જણાવો. (એવોગેડ્રો આંક\( = 6.02 \times 10^{23},\) \(h = 6.62 \times 10^{-34}\,Js\) )JEE Mains 2015 Hard
- ઈથર \((A)\), \(C_5H_{12}O\),જ્યારે ગરમ પ્રબળ \(HI\) ની વધુ માત્રા સાથે ગરમ થાય છે ત્યારે બે આલકાઈલ હેલાઇડ્સ ઉત્પન્ન થાય છે જ્યારે \(NaOH\) ઉપજવાળા સંયોજનો \((B)\) અને \((C)\)ની પ્રકિયા કરવામાં આવે છે. \((B)\) અને \((C)\) ઓક્સિડેશન અનુક્રમે પ્રોપેનોન અને ઇથેનોઇક એસિડ આપે છે ઈથર \((A)\) નું \(IUPAC\) નામ શું હશે ?JEE Mains 2013 Hard
- \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ \((-)\,......\Delta_0\) થશે.JEE Mains 2022 Medium
- \(2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(800^{\circ} C\) એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
\(NO\) ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છેRun \(H2\) નું પ્રારંભિક દબાણ / \(kPa\) \(NO\) નું પ્રારંભેક દબાણ / \(kPa\) પ્રારંભિક વેગ \(\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )\) \(1\) \(65.6\) \(40.0\) \(0.135\) \(2\) \(65.6\) \(20.1\) \(0.033\) \(3\) \(38.6\) \(65.6\) \(0.214\) \(4\) \(19.2\) \(65.6\) \(0.106\) JEE Mains 2022 Medium - \(100\,ms^{-1}\) ના વેગથી ગતિ કરતા \(6.63\,g\) દળની કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- પ્રિઝમકોણ \(A=1^{\circ}\) અને વક્રીભવનાંક \(\mu=1.5 .\) ધરાવતા પ્રિઝમ નો લઘુતમ વિચલન કોણ \(N/10\) હોય તો \(N\) .........JEE Mains 2020 Medium
- જ્યારે તાપમાન \(0^{\circ} C\) થી \(\alpha^{\circ} C\) સુધી વધારવામાં આવે ત્યારે ધ્વનિનો હવામાં વેગ બમણો થાય છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2026 Medium
- ઉપરની પ્રક્રિયાને પૂર્ણ થવા પરનો ગુણત્તોર \(x/y\) એ \(.......\) છે.
JEE Mains 2023 Medium - સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) એસ્ટર કસોટી \(P\) Tyr \(B\) કાર્બાઇલ એમાઇન કસોટી \(Q\) Asp \(C\) પ્થેલીન કસોટી \(R\) Ser \(S\) Lys JEE Mains 2019 Hard - \(H _2 S, H _2 O , NF _3, NH _3\) અને \(CHCl _3\) પૈકી, સૌથી ઓછું દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય ધરાવતો અણુ (X) ને ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ પર હાજર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મોની (અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો) સંખ્યા શોધો :JEE Mains 2026 Medium
- \(a\) ની લઘુતમ કિમંત મેળવો કે જેથી સમીકરણ \(2 \mathrm{x}^{2}+(\mathrm{a}-10) \mathrm{x}+\frac{33}{2}=2 \mathrm{a}\) ના બીજ વાસ્તવિક થાય.JEE Mains 2020 Hard