enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7.રેડોક્ષ પ્રક્રિયાઓ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(2\, Mn O _{4}^{-}+ b\, C _{2} O _{4}^{2-}+ c\, H ^{+} \rightarrow x\, Mn ^{2+}+ y\, CO _{2}\) \(+ z\, H _{2} O\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો \(c\) ની કિંમત ....... છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(16\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Writting the half reaction oxidation half reaction
\(MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}\)
balancing oxygen
\(MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}+4 H _{2} O\)
balancing Hydrogen
\(8 H ^{+}+ MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}+4 H _{2} O\)
balancing charge
\(5 e ^{-}+8 H ^{+}+ MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}+4 H _{2} O\)
Reduction half
\(C _{2} O _{4}^{2-} \rightarrow CO _{2}\)
Balancing carbon
\(C _{2} O _{4}^{2-} \rightarrow 2 CO _{2}\)
Balancing charge
\(C _{2} O _{4}^{2-} \rightarrow 2 CO _{2}+2 e ^{-}\)
Net equation
\(16 H ^{+}+2 MnO _{4}^{-}+5 C _{2} O _{4}^{2-} \rightarrow 10 CO _{2}+2 Mn ^{2+}+8 H _{2} O\)
So \(\quad c=16\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 મધ્યમ
- એક પ્રક્રિયા \(A+B \rightarrow C\) માં, \(A\) અને \(B\) ની પ્રારંભિક સાંદ્રતાઓ \([A]_0=8[B]_0\) તરીકે સંબંધિત છે. \(A\) અને \(B\) ના અર્ધ-આયુષ્ય અનુક્રમે 10 min અને 40 min છે. જો તેઓ એક જ સમયે અદૃશ્ય થવાનું શરૂ કરે છે, અને બંને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે, તો કેટલા સમય પછી બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હશે?JEE Mains 2025 સરળ
- બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)JEE Mains 2023 મધ્યમ
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 સરળ - ખોટું વિધાન શોધોJEE Mains 2013 સરળ
- \(273\, K\) એ \(1\, kg\) બરફ ને \(383\, K\) એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા \(4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}\) અને \(2.0\, kJ\,K^{-1}\,kg^{-1}\) પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે \(334 \,kJ\, kg^{-1}\) અને \(2491\, kJ\, kg^{-1}\)) (\(log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)\) .......\(kJ\,K^{-1}\,kg^{-1}\)JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 સરળ
- \(10\, {mH}\) ના ઇન્ડક્ટરને \(10\, {k}\, \Omega\) અવરોધ અને સ્વીચ દ્વારા \(20\, {V}\) બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. \(1\, \mu\, {s}\) પછી પરિપથમાં પ્રવાહ \(\frac{{x}}{100}\, {mA}\) હોય, તો \({x}\) કોને બરાબર થાય? (\({e}^{-1}=0.37\) લો)JEE Mains 2021 અઘરું
- જમીન થી \(45^o\) ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી \(4\,m\) દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ \(6\,m\) દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ ........ \(m\) હશે.JEE Mains 2013 અઘરું
- એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટની લંબાઈ \(l\) અને પહોળાઈ \(w\) અને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) છે. તેને \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. \(d\) જાડાઈ અને \(k =4\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે સ્લેબને પ્લેટની અંદર કેટલી લંબાઈ સુધી દાખલ કરવો જોઈએ કે જેથી કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા શરૂઆતની સંગ્રહિત ઉર્જા કરતાં બમણી થાય?JEE Mains 2020 અઘરું
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 અઘરું
- મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)JEE Mains 2021 અઘરું