JEE Mains · Chemistry · STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\mathrm{X}=\) સાંદ્ર આલ્કો. \(\mathrm{NaOH}, 80^{\circ} \mathrm{C}, \mathrm{Y}=\mathrm{HBr} /\) એસિટિક એસિડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(1\). \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow[80^{\circ} \mathrm{C}]{\mathrm{X}=\text { conc.alc.NaOH }}\)
\(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow{\mathrm{Y}=\mathrm{HBr} / \mathrm{Acetic} \text { acid }} \mathrm{CH}_3-\mathrm{CHBr}-\mathrm{CH}_3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \({S_{{N^2}}}\) પ્રકિયા માં નીચેના સંયોજનો માટે પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો હશે ?JEE Mains 2014 મધ્યમ
- \( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?JEE Mains 2019 અઘરું
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 અઘરું
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 અઘરું
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ માટે \(\Delta_{ eg } H\) તરીકે સૂચિત કરેલ છે.ખોટો વિકલ્પ શોધો.JEE Mains 2023 મધ્યમ
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 મધ્યમ - મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: \(O_2 N\)-\(C_6 H_4\)-\(CH^{\oplus}\)-\(C_6 H_4\)-\(OCH_3\) માં, કાર્બોકેટાયન \(-OCH_3\) સમૂહની \(+R\) અસર વડે સ્થાયી થાય છે.
વિધાન II: \(O_2 N\)-\(C_6 H_4\)-\(CH^{\ominus}\)-\(C_6 H_4\)-\(OCH_3\) માં, કાર્બેનાયન \(-NO_2\) સમૂહની \(-R\) અસર વડે સ્થાયી થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - ભિન્ન દ્રવ્યોમાંથી બનેલા, અનુક્રમે 6.0 cm અને 5.4 cm લંબાઈ, તેમજ અનુક્રમે \(3.0 \times 10^{-5} m^2\) અને \(4.5 \times 10^{-5} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તાર A અને B, આપેલ બોજ હેઠળ સમાન મૂલ્યનું તણાવ અનુભવે છે. A અને B ના યંગ ગુણાંકોનો ગુણોત્તર x : 3 છે. x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 સરળ
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 મધ્યમ