JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ 15 તત્વો \(EH _3( E = N , P , As , Sb )\)ના હાઈડ્રાઈડના સંદર્ભમાં, નીચે આપેલામાંથી સાચા વિધાનો ઓળખો.
A. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની સ્થિરતા ઘટે છે.
B. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની બેઝિક્તા ઘટે છે.
C. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ રિડ્યુસિંગ પ્રકૃતિ વધે છે.
D. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઉત્કલનબિંદુ વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A A, B અને C માત્ર
- B A અને D માત્ર
- C A, B, C અને D
- D B અને C માત્ર
Answer & Solution
Correct Answer
(A) A, B અને C માત્ર
Step-by-step Solution
Detailed explanation
સ્થાયિત્વ: \( NH_{3}>PH_{3}>AsH_{3}>SbH_{3}>BiH_{3} \) બેઝિકતા: \( NH_{3}>PH_{3}>AsH_{3}>SbH_{3}>BiH_{3} \) રિડ્યુસિંગ ગુણધર્મ : \(NH _3< PH _3< AsH _3< SbH _3< BiH _3\) ઉત્કલનબિંદુ: \(PH _3< AsH _3< NH _3< SbH _3< BiH _3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - \(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )JEE Mains 2019 Hard
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) તત્વોની ઈલેક્ટ્રોન સંરચના સૂચી \(- II\) \(\Delta_{ i }\) in \(kJ\, mol-1\) માં \((a)\) \(1 s ^{2} 2 s ^{2}\) \((i)\) \(801\) \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}\) \((ii)\) \(899\) \((c)\) \(1 s^{2} 2 s^{2} 2 p^{3}\) \((iii)\) \(1314\) \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}\) \((iv)\) \(1402\) JEE Mains 2021 Easy - પ્રક્રિયા \(2S{O_2}{\kern 1pt} (g)\, + \,{O_2}\,(g)\, \to \,2S{O_3}\,(g)\) માટે \({\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}\) અને \({K_C} = 1.7\, \times \,{10^{16}}\) છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2019 Medium
- નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ? \((A)\) \(1 \times 10^{-8}\,M\,HCl\) દ્વાવણ ની \(pH\,8\) છે. \((B)\) \(H _2 PO _4^{-}\)નો સંયુગ્મ બેઇઝ એ \(HPO _4^{2-}\) છે. \((C)\) તાપમાન માં વધારા સાથે \(Kw\) વધે છે. \((D)\) અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, \(pH =\frac{1}{2} pK _{ a }\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- ધારો કે સંકર સંખ્યાઓ \(\alpha\) અને \(\frac{1}{\bar{\alpha}}\) અનુક્રમે વર્તુળો \(\left|z-z_0\right|^2=4\) અને \(\left|z-z_0\right|^2=16\) પર આવેલા છે, જ્યાં \(z_0=1+i\). તો \(100 |\alpha|^2\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2024 Hard
- \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 Hard
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
- એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
- ધારોકે ઉપવલય \(E : \frac{x^2}{144}+\frac{y^2}{169}=1\) તથા અતિવલય \(H : \frac{x^2}{16}-\frac{y^2}{\lambda^2}=-1\) ને સમાન નાભિઓ છે. જો e અને L એ અનુક્રમે H ની ઉત્કેન્દ્રતા તથા નાભિલંબની લંબાઈ દર્શાવે, તો \(24( e + L )\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard