JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(300\,K\) એ નીચેની પ્રક્રિયા માટે \(K_p/K_c\) ની કિંમતો અનુક્રમે કેટલી હશે? ( \(300\, K,\) એ \(RT = 24.62\, dm^3\, atm \,mol^{-1}\)) \({N_2}(g) + {O_2}(g) \rightleftharpoons 2NO(g)\) \({N_2}{O_4}(g) \rightleftharpoons 2N{O_2}(g)\) \({N_2}(g) + 3{H_2}(g) \rightleftharpoons 2N{H_3}(g)\)
- A \(1, 24.62\, dm^3\, atm\, mol^{-1}\), \(606.0\, dm^6\, atm^2 \,mol\,^{-2}\)
- B \(1, 24.62\, dm^3\, atm\, mol^{-1}\), \(1.65 \times 10^{-3}\, dm^{-6}\, atm^{-2} \,mol\,^{2}\)
- C \(1,4.1 \times 10^{-2}\, dm^{-3}\, atm^{-1}\, mol\), \(606.0\, dm^6\, atm^2 \,mol\,^{-2}\)
- D \(24.62\, dm^3\, atm\, mol^{-1}\), \(606.0\, dm^6\, atm^2\,atm^2 \,mol\,^{-2}\) , \(1.65 \times 10^{-3}\,dm^{-6}\,atm^{-2}\,mol^2\)
Answer & Solution
Correct Answer
(B) \(1, 24.62\, dm^3\, atm\, mol^{-1}\), \(1.65 \times 10^{-3}\, dm^{-6}\, atm^{-2} \,mol\,^{2}\)
Step-by-step Solution
Detailed explanation
\({K_p} = {K_{c\,}}{\left( {RT} \right)^{\Delta ng}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium - ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે. \((a)\) ડાયબોરેન \({I}_{2}\) સાથે \({NaBH}_{4}\)ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. \((b)\) દરેક બોરોન અણુ \(sp^{2} \) સંકર અવસ્થામાં છે. \((c)\) ડાયબોરેન પાસે બ્રિજ \(3\) કેન્દ્ર \(-2-\) ઇલેક્ટ્રોન બંધ છે. \((d)\) ડાયબોરેન એક સમતલ પરમાણુ છે. સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:JEE Mains 2021 Hard
- નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો નીપજ \('P'\) ધન સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી આપે છે આ આમાંથી કયા \( -OH \) જૂથ ની હાજરીને કારણે છે
JEE Mains 2020 Easy - જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?JEE Mains 2020 Medium
- \(298\; \mathrm{K}\) પર \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) નો \(K_{sp}=6.0 \times 10^{-31}\) છે. તો \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?JEE Mains 2020 Hard
- \(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)\)ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે પરવલય \(P : y^2 = 4kx\) અને ઉપવલય \(E : \dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\) છે. ધારો કે \(P\) અને \(E\) ના છેદબિંદુઓને જોડતો રેખાખંડ તેમનો નાભિલંબ છે. જો \(E\) ની ઉત્કેન્દ્રતા \(e\) હોય, તો \(e^2 + 2\sqrt{2}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Hard
- \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક પદાર્થનું વેગમાંન \(50 \%\) જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં \(.......\%\) છે.JEE Mains 2023 Medium
- રેખા \(4x -3y + 2 = 0\) ને સમાંતર અને ઉંગમબિંદુથી \(\frac {3}{5}\) અંતરે આવેલ રેખા હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ આ બંને સમાંતર રેખામાંથી કોઈ પણ રેખા પર આવેલ હોય ?JEE Mains 2019 Hard
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard