JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(5.1\, g\, NH_4SH\) ને \(327^oC\) પર એક \(3.0\,L\) (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. \(30\%\) જેટલા ઘન \(NH_4SH\) નું \(NH_3\) અને \(HS\) વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો \(327^oC\) પર પ્રક્રિયાનો \(K_p\) કેટલો થશે? (\(R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}\), મોલર દળ \(S = 32\, g\, mol^{-1}\), મોલર દળ \(N = 14\, g\, mol^{-1}\))
- A \(0.242\times10^{-4}\, atm^2\)
- B \(1\times10^{-4}\, atm^2\)
- C \(4.9\times10^{-3}\, atm^2\)
- D \(0.242\,atm^2\)
Answer & Solution
Correct Answer
(D) \(0.242\,atm^2\)
Step-by-step Solution
Detailed explanation
\mathop {\mathop {\mathop {N{H_4}HS(s)}\limits_{5.1\,g} }\limits_{0.1\,g\,mol\, - 0.03} }\limits_{V = 3L,\,T = 327{\,^o}C} \leftrightarrow \mathop {\mathop {\mathop {N{H_3}(g)}\limits_{} }\limits_{0.03\,mol} }\limits_{\frac{{0.98}}{2}} + \mathop {\mathop {\mathop…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) સમીકરણ વડે \(\mathrm{CCl}_4\) માં \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની વિઘટન થઈને પ્રકિયા માટે જરૂરી \(\mathrm{NO}_2\) ઉત્પન્ન થાય છે. \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની પ્રારંભિક સાંદ્રતા \(3 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) અને તેની \(30\) મિનીટ પછી \(2.75 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) છે. \(\mathrm{NO}_2\) બનવાનો (સર્જન) વેગ (દર) એ \(x \times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~min}^{-1}\) છે. \(x\) નું મુલ્ય _______ છે.(નજીકનો પૂણાંક)JEE Mains 2024 Hard
- 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
- \(0.001\,mm\) જાડાઈના નિકલ સ્તરનું \(100\,cm ^2\) વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે \(Ni \left( NO _3\right)_2\)ના દ્રાવણમાથી \(2A\) નો પ્રવાહ એ '\(x\)' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.(નજીકનો પૂર્ણાક) ( \(\rho_{ Ni }\) (નિકલની ધનતા) એે \(10\,g\,mL ^{-1}\) છે.નિકલનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left( F =96500\,C\,mol ^{-1}\right)\)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી કયો પ્રક્રિયક \(A\) થી \(B\) માં રૂપાંતરિત કરશે ?
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- 212 અને 999 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા, જેના અંકોનો સરવાળો 15 છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- વક્રો \(y^{2}=8 x+4\) અને \(x^{2}+y^{2}+4 \sqrt{3} x-4=0\) વડે આવૃત્ત, લધુપ્રદેશનું ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2022 Hard
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 Hard
- જો સંકલન \(\int_{-1}^1 \frac{\cos \alpha x}{1+3^x} d x\) નું મૂલ્ચ \(\frac{2}{\pi}\) હોય, તો \(\alpha\) નું મૂલ્ચ ............ છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f:\left( {0,\infty } \right) \to \left( {0,\infty } \right)\) ; \(f\left( x \right) = \left| {1 - \frac{1}{x}} \right|\) દ્વારા આપેલ હોય તો \(f\) એ . . . ..JEE Mains 2019 Hard