JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(CuSO_4\) ના દ્રાવણમાં \(2\,F\) વીજપ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેથોડ પર જમા થયેલા કોપર નુ વજન ........... \(g\). (\(Cu\)નું આણ્વિય દળ \(63.5\, amu\))
- A \(2\)
- B \(127\)
- C \(0 \)
- D \(63.5\)
Answer & Solution
Correct Answer
(D) \(63.5\)
Step-by-step Solution
Detailed explanation
\(C u^{2+}+2 e^{-} \longrightarrow C u\) \(2 F\) i.e. \(2 \times 96500 C\) deposit \(C u=1 \mathrm{mol}=63.5 \mathrm{g}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- આપેલ પ્રક્રિયા \(2A + B \rightarrow\) નીપજો માટે, જ્યારે \(A\) અને \(B\) બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(2.4\,mol\,L^{-1}\,s^{-1}\) થાય છે. જ્યારે \(A\) ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(0.6\,mol\,L^{-1}\,s^{-1}\) થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Medium
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(C{H_3}C \equiv CH\xrightarrow[{(ii)\,Dl}]{{(i)\,DCl\,\,(1\,equiv)}}\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\left[\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right]^{10}, x \neq 1\) ના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2021 Hard
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
- દરિયાઈ સપાટીએ, શુષ્ક હવાનું દળ ટકાવારી સંગઠન નીચે મુજબ આપેલ છે: નાઇટ્રોજન વાયુ : 70.0, ઓક્સિજન વાયુ : 27.0 અને આર્ગોન વાયુ : 3.0. જો કુલ દબાણ 1.15 atm હોય, તો નીચેના ગુણોત્તરની ગણતરી કરો:
(i) નાઇટ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(ii) ઓક્સિજન વાયુના આંશિક દબાણ અને આર્ગોન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(આપેલ છે: \(\mathrm{N}, \mathrm{O}\) અને Ar ના મોલર દળ અનુક્રમે 14, 16 અને \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે)JEE Mains 2025 Medium - \(pH\,12\) ના જલીય દ્રાવણના \(100\,mL\) ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ \(x \times 10^{-1}\) છ. \(x\) નું મૂલ્ય \(..........\) છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.JEE Mains 2023 Hard
- જો \(\frac{1}{2 \cdot 3^{10}}+\frac{1}{2^{2} \cdot 3^{9}}+\ldots \frac{1}{2^{10} \cdot 3}=\frac{K}{2^{10} \cdot 3^{10}}\), તો \(K\) ને \(6\) વડે ભાગતા .......... શેષ મળે.JEE Mains 2022 Hard
- જ્યાં સુધી \(2\) ન આવે ત્યાં સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. તો યુગ્મ સંખ્યાના ઉછાળમાં \(2\) આવે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium