JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા \(X + Y \rightleftharpoons 2\, Z\) માટે \(1\) \(L\)ના પાત્રમાં \(X\)ના \(1.0\) મોલ , \(Y\)ના \(1.5\) મોલ અને \(Z\)ના \(0.5\) મોલ લેવામાં આવે છે અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે.સંતુલન પર,\(Z\)ની સાંદ્રતા \(1.0\, mol\, L ^{-1}\) છે.પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(-\frac{x}{15} \) છે.\(x\)નું મૂલ્ય .........
- A \(18\)
- B \(20\)
- C \(16\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\(\quad\quad \quad x\quad +\quad Y\quad =\quad 2 Z\) \(t=0 \quad 1 \quad 1.5 \quad 0.5\) \(At\,eq. \quad 0.75\quad 1.25 \quad 1\) \(K_{e q .}=\frac{1^{2}}{\frac{3}{4} \times \frac{5}{4}}=\frac{16}{15}\)સી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- એક અષ્ટફલકીય સંકુલ કે જેનું સૂત્ર \(\mathrm{CoCl}_3 \mathrm{nNH}_3\) છે, તેની \(\mathrm{AgNO}_3\) ના વધુ પડતા દ્રાવણ સાથે પ્રતિક્રિયા કરવાથી 2 મોલ \(\mathrm{AgCl}\) આપે છે. સંકુલમાં Co ની ઓક્સિડેશન અવસ્થા ' \(x\) ' છે એમ ધારો. ' \(\mathrm{x}+\mathrm{n}\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના \(\alpha\)-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે. વિધાન \(II\) : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલ નીપજ આપશે નહી. ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.JEE Mains 2024 Medium
- સમૂહ 15 નું એક તત્ત્વ સંક્રાંતિ ધાતુઓ સાથે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવે છે. તે હાઇડ્રાઇડ પણ બનાવે છે, જે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવતા સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ પૈકી પ્રબળતમ બેઈઝ છે. તત્ત્વનો પરમાણુ ક્રમાંક ____ છે.JEE Mains 2025 Easy
- એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક \(4.0\, K\, Kg\, mol^{-1}\) છે. \(K_2SO_4\) ના \(0.03\, mol\, kg^{-1}\) દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. \(\mathrm{K}\) જણાવો. (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)JEE Mains 2019 Hard
- આયનોના રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે.
તેમની ઓક્સિડાઈઝીંગ ક્ષમતા નો સાચો ક્રમ શોધો.\(ClO_4^{-}\) \(IO_4^{-}\) \(BrO_4^{-}\) \(E^{\circ}=1.19 V\) \(E^{\circ}=1.65 V\) \(E^{\circ}=1.74 V\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
JEE Mains 2022 Medium - પ્રકાશને \(\mu_A\) અને \(\mu_B\) જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) છે.જો \(t _2- t _1=5 \times 10^{-10}\,s\) અને \(\mu_{ A }\) અને \(\mu_{ B }\) નો ગુણોત્તર \(1: 2\). હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. \(A\) અને \(B\) માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે \(v_{ A }\) અને \(v_{ B }\) આપેલ છે.JEE Mains 2022 Hard
- \(6.63 \mathrm{eV}\) જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ માટે સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ .......... છે.JEE Mains 2024 Hard
- \(10\,g\) નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં \(2 x\) પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં \(x\) એ \(SI\) એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો \(\left(\frac{10}{x}\right)^{-n}\,J\) છે. \(n\)ની કિંમત .......... હશે.JEE Mains 2023 Hard
- જો \(A\) એ સંમિત શ્રેણિક છે અને \(B\) વિસંમિત શ્રેણિક છે કે જેથી \(A + B = \left[ {\begin{array}{*{20}{c}}
2&3\\
5&{ - 1}
\end{array}} \right]\) , તો \(AB\) મેળવો.JEE Mains 2019 Hard