JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(n = 5\) માંથી \(H\) પરમાણુનો ઉત્તેજિત ઈલેકટ્રોન જ્યારે ધરા અવસ્થામાં પડે છે ત્યારે જોવા મળતી ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા \(......\) છે.
- A \(15\)
- B \(16\)
- C \(10\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
Maximum number of emission lines from \(\mathrm{n}^{\text {th }}\) energy state to ground state is given by: \(=\frac{\mathrm{n}(\mathrm{n}-1)}{2}=\frac{5(5-1)}{2}=\frac{20}{2}=10 \text { lines. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(A \rightleftharpoons B+C\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(1)}\) છે અને \(B + C \rightleftharpoons P \quad\) માટે સંતુલન અચળાંક \(K _{ eq }^{(2)}\) છે ,તો \(A \rightleftharpoons P\) માટે સંતુલન અચળાંક શું હશે?JEE Mains 2020 Medium
- \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - હાઇડ્રોક્સિએપેટાઇટનું રૂપાંતર પાણીમાં \({F}^{-}\) આયનોની હાજરીને કારણે થાય છે. હાઇડ્રોક્સિએપેટાઇટનું સાચુ સૂત્ર કયુ છે?JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
- \(\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}\)સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Medium
- \((0.4 \pm 0.01)\,g\) નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ \((8 \pm 0.04)\,cm\) અને ત્રિજ્યા \((6 \pm 0.03)\,mm\) છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(........\%\) હશે.JEE Mains 2023 Medium
- જો \(f\left( {\frac{{3x - 4}}{{3x + 4}}} \right) = x + 2,\,x \ne -\frac{4}{3}\) અને \(\int {f\left( x \right)dx = A\,\log \left| {1 - x} \right| + Bx + C} \) , તો \((A,B) \) ની જોડ મેળવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}\) ના સંદર્ભ સાથે \(\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}\) પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે. કારણ \(R:\) કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium