JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(300 K\) અને \(1 \,bar\) દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, \(\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}\), પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા \(kJ\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}\) )
- A \(1200\)
- B \(600\)
- C \(120\)
- D \(900\)
Answer & Solution
Correct Answer
(B) \(600\)
Step-by-step Solution
Detailed explanation
\(Mg ( s )+\frac{1}{2} O _{2}( g ) \rightarrow MgO ( s )\) \(\Delta H =\Delta U +\Delta n _{ g } RT\) \(-601.70 \times 10^{3}=\Delta U -\frac{1}{2} \times 8.3 \times 300\) \(-601.70\, kJ =\Delta U -1.245\, kJ\) \(\Delta U =-600.455\, kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના \(0.1\, M\) દ્રાવણની \(pH\) કેટલી થશે ? \((K_a\, = 1.0\times10^{- 5})\)JEE Mains 2014 Medium
- બળતણ કોષ, હાઇડ્રોજન અને ઓક્સીજન નો બળતણ તરીક ઉપયોગ કરતા, \(A\). અવકાશયાન ઉપયોગ થાય છે. \(B\). વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે \(40 \%\) ક્ષમતા ધરાવે છે. \(C\). એલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે . \(D\). પર્યાવરણીય- અનુકૂલ છે. \(E\). વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ? \((A)\) \(Cr\) ની ઈલેક્ટ્રોન સંરચના \([ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) છે. \((B)\) ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે. \((C)\) પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે. \((D)\) નોડસની કુલ સંખ્યા \((n-2)\) વડે અપાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - \(A \longrightarrow B\) (પ્રથમ પ્રક્રિયા)
\(C \longrightarrow D\) (દ્રિતિય પ્રક્રિયા)
ઉપરની બે પ્રથમ-ક્રમ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. 500 K પર પ્રથમ પ્રક્રિયા માટેનો વેગ અચળાંક આ જ પ્રક્રિયાના 300 K ની તુલનામાં બમણો છે. 500 K પર, 2 hour માં 50% પ્રક્રિયા પૂર્ણ થાય છે. પ્રથમ પ્રક્રિયા કરતા દ્વિતિય પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ અડધી છે. દ્વિતિય પ્રક્રિયાનો 500 K પર જો વેગ અચળાંક આ જ તાપમાન પર પ્રથમ પ્રક્રિયાના વેગ અચળાંક કરતા બમણો હોય તો, પછી 300 K પર દ્વિતિય પ્રક્રિયા માટે વેગ અચળાંક _________ \(\times 10^{-1}\) hour \(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 Medium - ધારો કે \([t]\)એ \(t\)કે તેથી નાના તમામ પુર્ણાકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે,તો \(\frac{3(e-1)^2}{e} \int \limits_1^2 x^2 e^{[x]+\left[x^3\right]} d x\)ની કિંમત \(............\) છે.JEE Mains 2023 Hard
- કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર \(\overrightarrow g = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j\) મુજબા આપવામાં આવે છે.\(1\, kg\) દળના પદાર્થને ઉગમબિંદુથી \((7\, m, - 3\, m)\) લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં ....... \(J\) ફેરફાર થાય.JEE Mains 2014 Medium
- \(180\,cm\) લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં \(28\) ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય \(\frac{1936}{x}\,ms^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ચ \(.........\) છે.JEE Mains 2023 Easy
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard