JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ચાર ઇલેક્ટ્રોન ના કવોન્ટમ આંક નીચે આપેલ છે. \(I. n = 4,l = 2,m_l = -2, m_s = -1/ 2\)
\(II. n = 3,l = 2, m_l = 1,m_s = +1/ 2\)
\(III. n = 4,l = 1, m_l = 0, m_s = +1/ 2\)
\(IV. n = 3,l = 1, m_l = 1; m_s = -1/ 2\)
તેઓની વધતી ઊર્જાનો સાચો ક્રમ જણાવો.
- A \(I < III < II < IV\)
- B \(I < II < III < IV\)
- C \(IV < II < III < I\)
- D \(IV < III < II < I\)
Answer & Solution
Correct Answer
(C) \(IV < II < III < I\)
Step-by-step Solution
Detailed explanation
According to Aufbau principle, the energy sequence is \(3p < 3d < 4p < 4d\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 1.24 g \(\mathrm{AX}_2\) (મોલર દળ \(124 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 1 kg પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી \(100.0156^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે, જ્યારે \(25.4 \mathrm{~g}\) \(\mathrm{AY}_2\) (મોલર દળ \(250 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 2 kg પાણીમાં ઓગાળતા \(100.0260^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે.
\(\mathrm{K}_{\mathrm{b}}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયું સૌથી સ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર આપે છે?JEE Mains 2021 Easy
- સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- \(2 {NO}_{2}({~g}) \rightleftharpoons {N}_{2} {O}_{4}({~g})\) પ્રક્રિયા માટે, જ્યારે \(\Delta {S}=-176.0\, {JK}^{-1}\) અને \(\Delta {H}=-57.8\, {~kJ}\, {~mol}^{-1}\), \(298\, \mathrm{~K}\) પર પ્રક્રિયા માટે \(\Delta {G}\)ની તીવ્રતા \(......\,{kJ} {mol}^{-1} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- \(273\, K\) એ \(1\, kg\) બરફ ને \(383\, K\) એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા \(4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}\) અને \(2.0\, kJ\,K^{-1}\,kg^{-1}\) પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે \(334 \,kJ\, kg^{-1}\) અને \(2491\, kJ\, kg^{-1}\)) (\(log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)\) .......\(kJ\,K^{-1}\,kg^{-1}\)JEE Mains 2019 Hard
- લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો \(E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m\) volt અને \(E ^0\left( Pb ^{4+} / Pb \right)= n\) volt, તો પછી \(E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)\) નું મૂલ્ય એ \(m - xn\) વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(f(x) = \int_0^x {t(\sin \,\,x\, - \sin \,\,t)\,dt} \) તો ?JEE Mains 2018 Hard
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e^{y} \frac{d y}{d x}-2 e^{y} \sin x+\sin x \cos ^{2} x=0, y\) \(\left(\frac{\pi}{2}\right)=0\). If \(y(0)=\log _{e}\left(\alpha+\beta e^{-2}\right)\) દર્શાવે છે તો \(4(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વક્ર \(y \leq 4 x^{2}, x^{2} \leq 9 y\) અને \(y \leq 4\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Medium
- જે ધટકોની ભૌમિતિક રચના અનુક્રમે \(T-\) આકાર અને સમચોરસ પિરામિડ હોય તેને ઓળખો.JEE Mains 2018 Hard
- અંતરાલ \([2, 4]\) માં બિંદુઓની સંખ્યા, જેના પર વિધેય \(f(x) = \left[x^2 - x - \dfrac{1}{2}\right]\), જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, અસતત છે, તે _______ છે.JEE Mains 2026 Hard
- જો વિધેય \(f\) એ \(\left( {\frac{\pi }{6},\frac{\pi }{3}} \right)\) પર વ્યાખ્યાયિત છે કે જેથી \(f\,(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 2 \,\cos \,x - \,1}}{{\cot \,x\, - \,1}}\,,\,x\, \ne \,\frac{\pi }{4}}\\
{k,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x\, = \frac{\pi }{4}}
\end{array}} \right.\) એ સતત વિધેય હોય તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard