JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.
- A \(Be > Ca > K\)
- B \(Ca > K > Be\)
- C \(K > Ca > Be\)
- D \(K > Be > Ca\)
Answer & Solution
Correct Answer
(C) \(K > Ca > Be\)
Step-by-step Solution
Detailed explanation
On moving from top to bottom metallic character increases while on moving from left to right metallic decreases. \(K > Ca > Be\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છેJEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : Pb ની પ્રથમ આયનીકરણ ઊર્જા Sn કરતાં વધુ છે.
વિધાન (II) : Ge ની પ્રથમ આયનીકરણ ઊર્જા Si કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(\begin{array}{*{20}{c}} {{{\rm{H}}_3}{\rm{C}} - {\rm{C}} = {\rm{CH}} - {\rm{C}} \equiv {\rm{C}} - {\rm{H}}}\\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)માં સિગ્મા બંધની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Medium
- સાચાં વિધાનો ઓળખો.
A. આર્જીનીન અને ટ્રિપ્ટોફેન આવશ્યક એમિનો એસિડ છે.
B. હિસ્ટિડિન તેના બંધારણમાં વિષમચક્રીય વલય ધરાવતું નથી.
C. પ્રોલિન છ સભ્યોવાળું ચક્રીય વલય ધરાવતું એમિનો એસિડ છે.
D. ગ્લાયસિન કિરાલ કેન્દ્ર ધરાવતું નથી.
E. સિસ્ટીનની બાજુની શૃંખલાનું લાક્ષણિક લક્ષણ \( MeS-CH_{2}-CH_{2}- \) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- આડછેદ \(3.5 \times 10^{-3}\, m^2\) અને અવરોધ \(10\,\Omega \) ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર \(B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)\) ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય \(t=0\ s\) થી \(t = 10\, ms\) વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____\(mC\) ની નજીક છે.JEE Mains 2019 Hard
- સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.JEE Mains 2022 Easy
- \(1990\, K\) અને \(1\, atm\) દબાણ પર, પ્રક્રિયા મિશ્રણમાં \(Cl _{2}\) અણુઓ અને \(Cl\) પરમાણુઓ સમાન સંખ્યામાં છે. \(Cl _{2( g )}=2 Cl _{( g )}\) પ્રક્રિયા માટે ઉપરની પરિસ્થિતિઓ હેઠળ \(K_p\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય .............. છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો \(R_1\) અને \(R_2\) માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?
JEE Mains 2019 Medium - \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard