JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)
- A \(5\) અને \(4.42\)
- B \(4\) અને \(4.00\)
- C \(5\) અને \(3.42\)
- D \(3\) અને \(5.42\)
Answer & Solution
Correct Answer
(A) \(5\) અને \(4.42\)
Step-by-step Solution
Detailed explanation
Given \({\pi _{ob}}\, = \,10.8\,atm\) \({\pi _{nor}}\, = \,CST\, = \,0.10\, \times \,0.0821\, \times \,298\, = \,2.446\) now experimntal value of \((i)\) \(=\,\frac {Observed\,osmotic\,pressure}{Normal\,osmotic\,pressure}\) \(=\,\frac {10.8}{2.446}\,=\,4.42\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા શ્રેણીનું ઉત્પાદન \(C\) હશે
JEE Mains 2026 Hard - \(A, B, C, D\) ચાર તત્વોની સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચનાઓ નીચે આપેલ છે. \(3 s^{2}\); \(3 s^{2} 3 p^{1}\); \(3 s ^{2} 3 p ^{3}\); \(3 s^{2} 3 p^{4}\) તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- "ડ્રગ પ્રેરિત ઝેર" નું કારણ કયું છે ?JEE Mains 2017 Hard
- નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & \alpha & \beta \\ 0 & \beta & \alpha\end{array}\right]\) અને \(|2 A|^3=2^{21}\) છે જ્યાં \(\alpha, \beta \in Z\),તો \(\alpha \) ની એક કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2017 Hard
- વાતભઠ્ઠીમાં આયર્નનું ઉત્પાદન નીચે આપેલા સમીકરણને અનુસરે છે. \(Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )\) જયારે \(4.640\,kg\,Fe _{3} O _{4}\) અને \(2.520\,kg\,CO\) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો : [આપેલ : \(\quad Fe\) નું પરમાણ્વીય દળ \(=56\,g\,mol ^{-1}\) \(O\)નું પરમાણ્વીય દળ\(=16\,g\,mol ^{-1}\) \(C\) નું પરમાણ્વીય દળ \(=12\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Hard
- ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
(\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)JEE Mains 2025 Easy - ધારોકે \(A=\left\{\theta \in(0,2 \pi): \frac{1+2 i \sin \theta}{1-i \sin \theta}\right.\) શુદ્ધ કાલ્પનિક છે \(\}\). તો \(A\) ના ધટકોનો સરવાળો \(........\) છે.JEE Mains 2023 Medium
- વિધેય \(f \) નું પ્રતિવિધેય \(g \) હોય તથા \(f'\left( x \right) = \frac{1}{{1 + {x^5}}}\) હોય તો \(g'\left( x \right)\) મેળવો. .JEE Mains 2014 Medium