JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.
- A \(81\)
- B \(117\)
- C \(453\)
- D \(751\)
Answer & Solution
Correct Answer
(B) \(117\)
Step-by-step Solution
Detailed explanation
Given data is for \(1 \,moles\) and asked for \(5\, moles\) so value is \(23.4 \times 5=117\, kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- નીચે આપેલ સંયોજનોની એસિડ પ્રકૃતિનો સાચો ક્રમ જણાવો :
JEE Mains 2021 Easy - પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow \mathrm{B}\) માટે નીચેનો આલેખ પ્રાપ્ત થયો. A ની સાંદ્રતા \(2.5 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) સુધી ઘટાડવા માટે જરૂરી સમય (સેકન્ડમાં) (જો A ની પ્રારંભિક સાંદ્રતા \(50 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) હોય તો) _______ છે (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: \(\log 2=0.3010\) [આપણે એક કાલ્પનિક પરિસ્થિતિમાં માની શકીએ છીએ કે આલેખ સાચો છે, તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારીને, વાસ્તવમાં આ પ્રશ્ન ખોટો છે.]
JEE Mains 2025 Medium - સંયોજન '\(D\)' માં \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2023 Hard - \(1 \,M \,H _{3} PO _{3}\) નાં \(50 \,mL\) દ્રાવણ અને \(2 \,M\, H _{3} PO _{2}\) નાં \(100\, mL\) દ્રાવણને તટસ્થીકરણ કરવા \(1\, M\, NaOH\) દ્રાવણનું ચોક્કસ કદ શોધો.JEE Mains 2021 Hard
- આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(10\) બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓની તાપમાન \(\mathrm{T}\) પર ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard
- જો \(x=x(\mathrm{t})\) એ વિકલ સમીકરણ \((\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2\) નો ઉકેલ હોય, તો \(x(1) =\) ...........JEE Mains 2024 Hard
- જો P એ વર્તુળ \( x^{2}+y^{2}=4 \) પરનું બિંદુ હોય, Q એ સુરેખા \( 5x+y+2=0 \) પરનું બિંદુ હોય અને \( x-y+1=0 \) એ PQ નો લંબ દ્વિભાજક હોય, તો આવા તમામ બિંદુ P ના x-યામોના સરવાળાના 13 ગણા ........... છે.JEE Mains 2026 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
- દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ \((U)\) આંતર આણ્વીય અંતર \(r\) નું વિધેય છે, કે જે \(U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3\) જ્યાં,\(\alpha\) અને \(\beta\) ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર \(\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}\) હશે જ્યાં \(a=..........\) છેJEE Mains 2021 Hard
- \(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?JEE Mains 2020 Medium