ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ
  • JEE Mains 2013
  • મધ્યમ
  • MCQ

\(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(1\times10^3\, Wb \,m^{ -2}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Since particle is moving undeflected So, \(qE\, = qvB\) \( \Rightarrow B = \frac{E}{V} = \frac{{{{10}^4}}}{{10}} = {10^3}\,wb/{m^2}\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ