JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણીનું બાષ્પદબાણ \(25 \%\) ધટાડવાના ક્રમમાં \(1000\,g\) પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) નું દળ \(.........\) છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :\(N,C,O\) અને \(H\) ના મોલર દળ અનુક્રમે \(14,12,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.
- A \(1112\)
- B \(1113\)
- C \(1114\)
- D \(1111\)
Answer & Solution
Correct Answer
(D) \(1111\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ P ^0- P _{ s }}{ P _{ s }}=\frac{ n _{\text {solute }}}{ n _{\text {solvent }}}=\frac{\frac{ x }{60}}{\frac{1000}{18}}=\frac{ P ^0-0.75 P ^0}{0.75 P ^0}\) \(\Rightarrow x =\frac{10000}{9}=1111\,gm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\)JEE Mains 2022 Easy
- સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણ સ્પીસીસમાં હાજર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium
-

X નું Y માં રૂપાંતરણ કરવા માટે પ્રક્રિયકોનો યોગ્ય ક્રમ છે :JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)JEE Mains 2020 Hard
- બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી \(I\) પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ \(B_1\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી \(I/3\) પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ \(B_2\) ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો \(B_1 : B_2\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2014 Hard
- પ્રક્રિયા \({A}+{B} \rightleftharpoons 2 {C}\) માટે \(298\, {~K}\) એ સંતુલન અચળાંકનું મૂલ્ય \(100\) છે. જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની \(1\, {M}\) હોય, તો \({C}\)ની સંતુલન સાંદ્રતા \({X} \times 10^{-1} \,{M}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2021 Hard
- ધારો કે દ્વિ-વિકલનીય વિધેય \(f : S \rightarrow S\) જ્યાં \(S =(0, \infty)\) માટે \(f ( x +1)= xf ( x )\) છે. જો \(g: S \rightarrow R\) એ \(g(x)=\log _{e} f(x)\) મુજબ વ્યાખ્યાયિત હોય, તો \(\mid g "(5)- g "(1) \mid\) ની કિંમત ..... છે.JEE Mains 2021 Hard
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard