JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા \(............\) છે.
- A \(2\)
- B \(8\)
- C \(6\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(H _4 P _2 O _6\) \(O.S.\) of \(P\) is \(+4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - \(I\) (સંયોજન) યાદી - \(II\) (ઉપયોગ) \((A)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((I)\) પેઈન્ટ રીમુવર \((B)\) મિથિલિન ક્લોરાઇડ \((II)\) રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર્સ \((C)\) DDT \((III)\) અગ્નિશામક \((D)\) ફ્રીઓન્સ \((IV)\) બિન-જૈવવિઘટનીય જંતુનાશક JEE Mains 2024 Hard - પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજો માટે.

10 મિનિટે A ની સાંદ્રતા _______ \(\times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. આ પ્રક્રિયા A ના \(2.5 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) સાથે શરૂ કરવામાં આવી હતી.JEE Mains 2025 Medium - \(H_{2}X\) ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો અનુક્રમે \(2.5 \times 10^{-8}\) અને \(1.0 \times 10^{-13}\) છે. 0.1 M \(H_{2}X\) દ્રાવણમાં \(X^{2-}\) ની સાંદ્રતા ______ \( \times 10^{-15} M\) છે. Y નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક \(n = 3, l = 2\) અને \(m_l = + 2\) ધરાવે છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે. \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((iii)\) \(\left[ NiCl _{4}\right]^{2-}\) \((iv)\) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)JEE Mains 2021 Hard
- કોઇ એક વર્ગનાં તમામ વિધાર્થીઓનો ગણિત વિષયમાં દેખાવ ખરાવ રહ્યો. આથી શિક્ષકે દરેક વિધાર્થીને \(10 \) કૃપાગુણ આપ્યા પછી પણ નીચેનામાંથી કયું માપ બદલાશે નહી. .JEE Mains 2013 Easy
- ધારોકે \(5\) ત્રિજ્યાવાળું એક વર્તુળ, \(x\)-અક્ષની નીચે આવેલું છ. રેખા \(L_{1}: 4 x+3 y+2=0\) એ વર્તુળ \(C\) ના કેન્દ્ \(P\) માંથી પસાર થાય છે અને રેખા \(L_{2}: 3 x-4 y-11=0\) ને છદે છે. રેખા \(L_{2}\) એ \(C\) ને \(Q\) આગળ સ્પર્શ છે. તો \(P\) નું રેખા \(5 x-12 y+51=0\) થી અંતર \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- પ્રદેશ \(\left\{(x, y): x^2 \leq y \leq 8-x^2, y \leq 7\right\}\)નું ક્ષેત્રફળ \(..........\) છે.JEE Mains 2023 Hard
- બે વીજભારો \(5 Q\) અને \(-2 Q\) અનુક્રમે બિંદુ \((3 a, 0)\) અને \((-5 a, 0)\) પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને \(4 a\) ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.JEE Mains 2024 Hard
- શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard